દેવાયત ખવડનું ઘર હવે જેલ! રાજકોટ કોર્ટે બહાનું બનાવીને જામીન માંગવા આવેલા ખવડને આપી…

ગુજરાતમાં લોકસાહિત્ય કલાકાર તરીકે ઓળખાતા દેવાયતભાઈ ખવડ જે પોતાના પ્રોગ્રામમાં વટ, વચન ને વેણ જેવી બાબતોમાં ખુમારીની વાતો કરતા હતા. જે આજે કોર્ટમાં 25 દિવસના સમય ગાળાના તેમને જામીન ની અરજી મુકવામાં આવી હતી. વસગાળાના સમય પર આ અરજી એક મોટો ચર્ચાનો વિષય બની ગયો હતો. જ્યારે તેમની વસગાળાની અરજી રદ થઈ હતી.

દેવાયત ખવડ ના વકીલ દ્વારા સેશન કોર્ટના સમય દરમિયાન જામીન અરજી કરવામાં આવી હતી. જ્યારે દેવાયત ખવડ ના પક્ષ દ્વારા 25 દિવસ માટેની જામીન સેશન કોર્ટમાં માગવામાં આવી હતી. આ અરીજીને લઈ કોર્ટમાં સામસામે ખૂબ મોટી દલીલ કરવામાં આવી હતી.

જ્યારે આ જમીનને લઈને સરકારી વકીલો દ્વારા દલીલ કરવામાં આવી હતી ત્યારબાદ કોર્ટ દ્વારા પોલીસનો અભિપ્રાય માગવામાં આવ્યો હતો. તે સમય દરમિયાન દેવાયતભાઈ ખવડ ની જામીન રદ કરવામાં આવી હતી.

જ્યારે દેવાયત ખવડ અને તેમના મિત્રો દોઢ મહિનાથી જેલ માં જ છે. દેવાયત ખવડ ના વકીલ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવી કે દેવાયત ખવડ દ્વારા લગ્ન પ્રસંગ તેમજ અલગ-અલગ કાર્યક્રમમાં તેમના પ્રે-બુકિંગ કરવામાં આવ્યા હતા.

જ્યારે વકીલે જણાવ્યું હતું કે પ્રોગ્રામ માટે એડવાન્સ રકમ લઈ લેવામાં આવી હતી. અને આ એડવાન્સ રકમ લેવાથી પ્રોગ્રામ કેન્સલ થઈ શકે તેમ નથી. સાથે સાથે વકીલે કીધું કે હાલ દેવાયતભાઈ જેલ હોવાથી પૈસા પરત કરી શકે તેમ નથી તેની આર્થિક ક્ષમતા પણ નથી.

જ્યારે દેવાયત ખવડના વકીલ દ્વારા કોર્ટમાં કહેવામાં આવ્યું ત્યારે કોર્ટએ આ મામલાને લઈને પોલીસનો અભિપ્રાય માગ્યો હતો. જ્યારે પહેલાના પણ વચ્ચે સમય દરમિયાન દેવાયત ખવડ ની અરજી રદ કરવામાં આવી હતી. ક્યારે આવવાના સમયમાં ખબર પડે કે આ મામલો ક્યાં સુધી ચાલે છે. ક્યાં સુધી દેવાયત ખવડ ને જેલમાં રહેવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *