આ કલયુગના સમયમાં માં મોગલ ના ભક્તો માં મોગલ ને ખૂબ જ માને છે. જ્યારે ત્યાંના દર્શન કરવા માટે હજારો ભક્તો માં મોગલના આશીર્વાદ લેવા માટે આવે છે. માં મોગલ મા ના અસંખ્ય પરચા છે. જેમાં મોગલ માના ભગુડા કબરાઉ વગેરે ઘણા બધા મંદિરો છે અને ત્યાં તેના ભક્તો માં મોગલના દર્શન કરવા જરૂરી છે. જ્યાં હજારોની સંખ્યામાં માં મોગલના દર્શન કરવા લોકો ત્યાં પહોંચી આવે છે. એ પહેલા ચારણની આ કુળદેવી હતી પણ આજે 18 વરની માં મોગલ પૂજે છે અને ખૂબ શ્રદ્ધા રાખે છે મા મોગલ પર
ત્યારે આ કળયુગના સમય માં મોગલ એ સાક્ષાત પર પરચા છે અને તેના ઘણા બધા એવા કિસ્સાઓ લાઈવ પરચા જોયેલા છે. મોગલ ના ભક્તો પર મોગલ પર ખૂબ શ્રદ્ધા ને અને આસ્થા રહેલી છે. આ ભક્તનો મને મનોકામના પૂર્ણ કરે છે.
જેમાં મોગલના દર્શન કરવા જઈએ તો ત્યાં કોઈપણ જાતિ કે અનુવાદ કરવામાં આવતો નથી. લોકોને સમાન ગણીને મંદિરમાં પ્રવેશ છે.
એક એવી ઘટના બની છે જે એક વ્યક્તિ તેની પુત્રી સાથે માં મોગલના ધામે આવી પહોંચ્યા છે. જ્યાં તેમને માં મોગલના દર્શન કરી અને તેમના આશીર્વાદ લીધા.તેની પુત્રી વિદેશ જવા માંગતી હતી પણ તેને વિઝા મળતા ન હતા જેના કારણે તેને ખૂબ હૈરાન અને ડરી ગઈ હતી અને મુશ્કેલી સામનો કરવો પડતો હતો ત્યારે તેને પિતાએ માં મોગલ ને માનતા રાખી હતી.
મણીધર બાપુ એ પુત્રીને આશીર્વાદ આપ્યા ને કહ્યું કે તમે શેની માનતા રાખી હતી ? ત્યારે પુત્રી ના પિતાએ જવાબ આપ્યો કે મારી પુત્રી વિદેશ જવા માંગે છે પરંતુ તેને વિઝા ન મળતા હતા. જેથી મેં મોગલને માનતા રાખી હતી અને તેને થોડાક જ દિવસમાં મારી પુત્રીને માં મોગલે વિઝા આપ્યા.
જ્યારે પુત્રીના વિઝા આવતા જ પરિવારમાં ખુશીનો માહોલ સર્જાઈ ગયો હતો. જેના કારણે તેમાં મોગલના દર્શન કરવા અને તેને માનતા રાખેલી રૂપિયા 5500 અર્પણ કરવા આવ્યા હતા ત્યારે મણીધર બાપુએ કહ્યું કે 1 રૂપિયા ઉમેરી અને તેને પાછા આપી દીધા અને બાપુએ કહ્યું કે તમારી માનતા 101 ખની સ્વીકારી લીધી. સાથે બાપુ એ કીધું કે માં ભાવની ભૂખી છે પૈસાની નથી જય માં મોગલ