દેશી ભાભી વરસાદ પડતા જ અગાસી ઉપર આવી અને એવો ખતરનાખ ડાન્સ કર્યો કે…લોકો વિડીયો 2 થી 3 વાર જોઈ રહ્યા છે

સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારના ડાન્સ તમે જોયા હશે. ખાસ વાત કરીએ તો દિવસને દિવસે પંજાબી અને હરીયાણી ગીત પર લોકો વિડીયો બનાવી રહ્યા છે. અત્યારે ઉદીત નારાયણના એક ગીત ઉપર એક ભાભીએ ખૂબ જ સુંદર ડાન્સ કર્યો. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ ભાભી નો વિડીયો અત્યારે instagram, ફેસબુક, ટ્વિટર youtube દરેક જગ્યાએ વાયરલ થયો છે. આ વિડીયો લોકો વારંવાર જોઈ રહ્યા છે. દેશી ભાભીના વીડિયો અલગ અલગ ગીતો પર અલગ અલગ ડાન્સ કરીને લોકો રિલ્સ બનાવી રહ્યા છે. પોસ્ટ કરતા જ વિડીયો વાયરલ થઈ જાય છે અને લોકોને પસંદ પણ આવી રહ્યા છે.

આ વીડિયોની વાત કરીએ તો દેશી ભાભી ધોધમાર વરસાદની વચ્ચે ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ ભાભી અગાસી ઉપર વરસાદ આવતા જ સોંગ શરૂ કરે છે અને ડાન્સ કરવા લાગે છે. આ વીડિયોની ઉપર અત્યારે ત્રણ લાખથી પણ વધારે વ્યૂઅર્સ આવી ચૂક્યા છે. આ વિડીયો પીક્સ શેર ઓફિસ દ્વારા શેર કરવામાં આવ્યો હતો.

દેશી ભાભી ના વિડીયો પર લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લોકોને આ ડાન્સ ખૂબ જ પસંદ આવ્યો છે તેમ જ વાત કરવામાં આવે તો ભાભી નો વિડીયો અત્યારે લોકો ખૂબ જ શેર કરી રહ્યા છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટો પણ આપી રહ્યા છે.

સૌપ્રથમ આ વિડીયો youtube પર શેર કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી બીજા બધા પ્લેટ ફોર્મ પર વાયરલ થવા લાગ્યો. આ વીડિયો જોઈને ઘણા લોકોને હસવું આવે છે તો ઘણા લોકોને નવું જાણવા પણ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *