મિત્રો આપણે જાણીએ છીએ કે તારક મહેતા સિરિયલના દયા ભાભી ની વાપસી આ શોમાં છેલ્લા ઘણા સમયથી થઈ નથી. જ્યારે દર્શકો ઘણા સમયથી દયાભાભીની રાહ જોઈ રહ્યા છે. તારક મહેતા સીરીયલ માં દયાભાભી વગર કોઈને સિરિયલમાં રસ રહ્યો નથી..
તમને જણાવી દઈએ કે દયા ભાભી છેલ્લી વખત તારક મહેતા શો માં જોવા મળી હતી તે પછી કોઈ ફિલ્મ કે શોમાં જોવા મળી નથી.
હાલમાં તમે જે ફોટો જોઈ રહ્યા છો તે કોઈ હકીકત નથી પરંતુ દયાભાભીની છેલ્લી ફિલ્મ સી કમલી હતી જેમાં તેમણે ઉપર દર્શાવેલા એક ફોટોનો સીન કર્યો હતો જે હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
મિત્રો તમને લાગી રહ્યું છે કે દયા ભાભી ની હાલત આવી થઈ ગઈ છે પરંતુ દિશા વાકાણી એ પોતાના પરિવાર માટે આ શોને હંમેશા માટે અલવિદા કહ્યું છે. જાણવા મળ્યું છે કે તે પ્રેગનેટ હતી. અને હવે તે જલ્દીથી શોમાં જોવા મળશે.