પપ્પાની પરીએ ગાડી એવી જગ્યા પર ઘુસાડી દીધી કે લોકો બોલ્યા “વાહ શું એન્ટ્રી છે” | વીડિયો જોઈને હસી પડશો

આ સમયમાં લોકો Social Media નો ખૂબ જ ઉપયોગ થઈ કરી રહ્યો છે અને લોકોના અલગ અલગ પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો ફની જોવા મળતા હોય છે તે આપણે ફરી ફરી વાર જોવાની ઈચ્છા થતી હોય છે. જો કે એક્સિડન્ટ થવું એ કંઈ સારું નથી પણ હાલ તેઓ જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક છોકરી પોતાની સ્કૂટી પર કાબુ ગુમાવે છે અને પછી જોવો શું થાય છે.

પોલીસ રોડ પર સ્પીડ કંટ્રોલ કરવા માટે અલગ અલગ પ્રકારના નિયમો લાવવાનો પ્રયાસ કરતા હોય છે પણ ઘરે ની સામે દુર્ઘટના બને તો શું? તમે જોઈ શકો છો કે એક છોકરી ખતરનાક રીતે સ્કૂટી ડ્રાઇવિંગ કરી રહી છે આ વિડીયો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ છે અને લોકો તેને ટ્રોલર્સ પણ કરી રહ્યા છે જેમ કે પાપા કી પરી જેમાં લોકો તેના પર મસ્તી મજાક બનાવી રહ્યા છે.

વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ કે છોકરી તેના ઘરની સામે જ સ્કુટી લઈને બેઠી છે તે સમય દરમિયાન તે સ્કૂટી ચાલુ કરે છે અને તમે આપડે જોય શકીએ છીએ કે ઘરનો દરવાજો બંધ છે અને તે રાહ જોઈ રહી છે તેવામાં જ એક છોકરી સ્કૂટી લઈને ચાલે છે અને ડાયરેક્ટ દરવાજા સામે ભટકાય છે એની ગાડીનો કાબુ ગુમાવી દે છે.

https://twitter.com/Gulzar_sahab/status/1597990718194479105?s=20&t=oAgj86Eo1Rey2Yq_nuj0VQ

આ વાયરલ વીડિયોને ટ્વિટર પર @Gulzar_sahab નામના એકાઉન્ટ સાથે શેર કરવામાં આવ્યો છે. આ સાથે કેપ્શન ‘વાહ ક્યા એન્ટ્રી મારી હૈ દીદી ને’. આ વીડિયોને સાડા ત્રણ લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, 11 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *