ક્રિપ્ટોનો ખળભળાટ : બિટકોઈન માં ઘટાડો, રેકોર્ડ 72 ટકા ડાઉન

ક્રિપ્ટો કરન્સી માં તેજીનો ટ્રેન્ડ હવે પહેલા જેવો રહ્યો નથી. કેટલાક સમયથી બીટકોઈન 1-2 હજાર ડોલરની વધઘટે સતત અથડાયા કરે છે. અત્યારે હજુ તે ડોલર 20000 ની અંદર 19,700 આસપાસ થઈ રહ્યો છે.

બેરોજગાર રિપોર્ટ પછી ફેડરલ રિઝર્વના વ્યાજ દરમાં લઈને જોતા મિક્સ અસર જોવા મળી શકે છે દુનિયાની સૌથી મોટી અને લોકપ્રિય ક્રિપ્ટો કરન્સી બીટકોઈન $19,750 વૈશ્વિક ક્રિપ્ટ માર્કેટ કેપ 1 ટ્રીલીયન ડોલરના લેવલની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે.

નિષ્ણાતોના અહેવાલ મુજબ US ફેડરલ રિઝર્વની મોંઘવારી પર કાબુ મેળવવા માટે વ્યાજ દરોમાં વધારો થવાની આશંકાઓએ ક્રિપ્ટો બજાર પર અસર પડી છે. બિટકોઈન અત્યારે તેના ઓલટાઈમ હાઈથી 71%ની નીચે ટ્રેડ કરી રહ્યો છે. જો બિટકોઈનમાં આવી રીતે ઘટાડો આવતો રહ્યો તો તે $18000ના સપોર્ટ લેવલથી નીચે આવી શકે છે.

હાલમાં બીજી સૌથી મોટી ક્રીપ્ટો કરન્સી 1% ની તેજી આવી અને 1575 ડોલર પર કારોબાર કરતું જોવા મળ્યું. બજારની અંદર હાલમાં ક્રિપ્ટો ડોલર 2000 ના લેવલ ને પાર કરી લીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *