આજના સમયમાં લગભગ દરેક ઘરની અંદર નાના છોકરાઓ માટે વેફરસ અને કુરકુરિયાને ડિમાન્ડ વધી રહી છે. ત્યારે લોકોના ઘરે ઘરે ફેમસ થયેલી રાજકોટની બાલાજી વેફર્સ ખૂબ જ જાણીતી છે. બાલાજી વેફર પેપ્સીકો જેવી મોટી વિદેશી કંપનીઓને પણ હંફાવી દીધી છે. આ કંપનીની બીજી વાત કરવામાં આવે તો બાલાજી કંપનીના મહેનતુ માલિક ચંદુભાઈ વિરાણીએ આજે 10 કરોડનું સામ્રાજ્ય ઊભું કરી દીધું છે. આટલા બધા આપજો પછી વ્યક્તિ હોવા છતાં ચંદુભાઈ હંમેશા જમીન સાથે જોડાયેલા હોય છે.

ચંદુભાઈ વિરાણી મિત્રો અથવા તો સગા સંબંધી અને સ્વચ્છતાના પ્રસંગની અંદર ટ્રેડિશનલ રાસ ગરબા પણ લઈ લેશે અને ઘણી વખત તો વેફર તળી આપે છે. આટલા મોટા ઉદ્યોગપતિ હોવા છતાં તેને જરાક પણ ઘમંડ નથી. ચંદુભાઈ નો માનવામાં આવે તો નાનપણથી જ મિત્રો સાથે નદીએ નાહવા જતા અને ઝાડ ઉપર ચડવાની રમતો રમતા હતા. ચંદુભાઈના બાળપણના મિત્રો જ્યારે રાજકોટ આવે ત્યારે ચંદુભાઈને મળ્યા વગર જતા નહીં અને ચંદુભાઈ તેમને વેફર જરૂર ખવડાવતા. ચંદુભાઈ પણ નાના મોટા પ્રસંગમાં હાજરી જરૂર આપતા.

કોઈપણ સગા સંબંધીઓનો પ્રસંગ હોય ત્યારે ચંદુભાઈ પરિવારની જેમ જ રાસ ગરબા માં સામેલ થઈ જાય. ગામડામાં કાઠીયાવાડી રાસ ગરબા નું આયોજન થતું ત્યારે પણ લોકોને આચાર્ય થાય કે ચંદુભાઈ વિરાણી હંમેશા સાદગી ભર્યું જીવન જીવવામાં માને છે. ચંદુભાઈ નું કેવું છે કે મિત્રોએ મિત્રો કહેવાય આવ્યા પછી હું તમને છોડી દઉં તે યોગ્ય વાત ન કહેવાય.

બાલાજી કંપનીના માલિક ચંદુભાઈ વિરાણી નો જન્મ ગુજરાતની અંદર આવેલા જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ધૂન ધોરાજી ગામની અંદર થયો હતો. તેના પિતા નું નામ પોપટભાઈ છે અને તે ખેડૂત હતા. એલા ઘણા લાંબા સમયથી તેના ગામના આસપાસના ક્ષેત્રની અંદર વરસાદ ન પડવાને કારણે બધો જ ભાગ સુકાઈ ગયો હતો. જ્યારે તેના પિતાએ ખેતર વેચવા કાઢ્યો અને તેમાંથી 20,000 રૂપિયા ચંદુભાઈને મળ્યા. આ વિશે 20,000 રૂપિયા ચાર ભાઈઓએ વેપારમાં નાખ્યા અને એક નવો વેપાર શરૂ કર્યો.

ચંદુભાઈ અને તેના ભાઈઓએ પિતાની ઈચ્છા પ્રમાણે કંઈક એવું કર્યું જેથી પિતાએ આપેલા તમામ પૈસાની ખાતર અને ખેતીનો સામાન લાવ્યા અને પછી વેપાર શરૂ કર્યો. વિરાણી ભાઈઓને વેપારમાં અનુભવ ન હોવાને કારણે ફાયદો ઉઠાવીને લોકોએ તેની નકલી સામાન પકડાવી દીધો અને બધા ભાઈઓ ના પૈસા ડૂબી ગયા અને વેપાર પણ બંધ થઈ ગયો.
સમય જતા જતા વેચાણ અમૃત દિવસે વધવા લાગ્યું અને અમે લોકો રાજકોટના ઘરે ઘરે પહોંચી શક્યા નહોતા. તેના કારણે 1989 માં આજે જીઆઇડીસી ની અંદર જગ્યા રાખી અને લોન લઈને તેમની અંદર પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું હતું. વાત કરવામાં આવે તો, ચંદુભાઈ વિરાણી ના ભાઈ કનુભાઈને ટેકનિકલ સમય સુધી તેના કારણે 1992માં ઓટોમેટીક પ્લાન્ટ બનાવ્યો અને હવે સમય પ્રમાણે તેમના અને તેમના ભાઈઓના સંતાન પણ નવી નવી ટેકનોલોજી શીખી રહ્યા છે અને માર્કેટિંગ સ્ટેટેજી બનાવીને તેમના ધંધા ના દિવસ અને દિવસે આગળ વધારી રહ્યા છે.