ચંદ્રયાનની સફળતા બાદ ચંદ્ર પર જમીન લેવાનો જબરો ક્રેઝ ચાલી રહ્યો છે… ત્યારે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે પણ ચંદ્ર પર પ્લોટ ખરીધો
ગુજરાતના પ્રખ્યાત કલાકારો પોતાના કાર્યોને લીધે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. જોકે ઘણા કલાકારોએ વિદેશની ધરતીમાં પણ પોતાનો ડંકો વગાડી…