ખાલી બેક સાઈડ નો ફોટો પોસ્ટ કરીને એવું કેપ્શન લખ્યું કે પીળા લેંઘા વાળી છોકરી રાતોરાત થઈ ગઈ વાયરલ… આંખો બંધ કરીને લોકો તૂટી પડ્યા છે

હાલ સોશિયલ મીડિયા નો જમાનો ચાલી રહ્યો છે. ત્યારે શું વાયરલ થઈ જાય તે કોઈ જાણતું નથી ઘણા લોકો એવા છે જે રાતોરાત ફેમસ થઈ જાય છે. ઘણા લોકો પોતાના ટેલેન્ટના કારણે ચર્ચામાં રહે છે. તો ઘણા તેની નવી નવી હરકતોના કારણે. પરંતુ આ લેખ પીળા લેંઘા વાળી છોકરી વાયરલ થઈ રહી છે.

આ પીળા લેંઘા વાળી છોકરીએ નાતો ચહેરો બતાવ્યો છે ના તો કંઈ ખાસ કર્યું છે તેમ છતાં લોકો તેની તસવીર પર કૂદી પડ્યા છે. આ છોકરી તેની એક તસવીર ટ્વિટર પર પોસ્ટ કરી હતી અને લોકો તેના પર તૂટી પડ્યા. લગ્નમાં પીળો લેંઘો પહેરીને એક તસવીરો પોસ્ટ કરી હતી.

આ તસવીરમાં તેણે બેક સાઈડ પોઝ આપતો ફોટો શેર કર્યો હતો. લોકોને દૂર કરવા માટે મદદ માગી હતી. લોકોએ તેનો ફોટો એડિટ કર્યો અને એવા કામ કર્યા છે એના પછી તે ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ. હકીકતમાં આ છોકરી 11 માસની બપોરે તેના ટ્વીટર હેન્ડલ પર બેક સાઈડ ની તસ્વીર શેર કરી રહી હતી.

ફોટોમાં તમે જોઈ શકો છો તેણે પીળા રંગનો લેંઘો પહેર્યો છે. જોકે આ ફોટોમાં નેના નો ચહેરો દેખાતો ન હતો. તેણે કેપ્શન માં લખ્યું હતું “શું કોઈ ફોટોગ્રાફર આ બધા લોકોને હટાવી શકે છે જેથી કરીને મારા પર ફોકસ રહે?” આ પછી લોકોએ આ ફોટાને એડિટ કરવાનું શરૂ કર્યું અને રીપ્લાય માં ફોટો મોકલ્યા.

નેનાએ બેગ્રાઉન્ડ હટાવવાનું કહ્યું હતું પરંતુ લોકો તો પોતાનું ટેલેન્ટ વાપરીને ફોટાને જહાજ પર લઈ ગયા કોઈ ચંદ્ર પર લઈ ગયા તો ફોટા ને બેગ્રાઉન્ડમાં અલગ અલગ જગ્યા પર લઈ ગયા. આ સાથે આ ફોટો પર લોકો ખૂબ જ કોમેન્ટ કરવા લાગ્યા હતા.

નેના પણ ખૂબ ખુશ દેખાય રહી હતી, કારણ કે લોકો તેને રીપ્લાય આપી રહ્યા હતા. તેણે જવાબમાં લખ્યું કે લોકોનું દિલ બહુ મોટું છે. જો તમે કોઈ એકની મદદ માગો તો હજાર આવે અત્યાર સુધીમાં 15 લાખથી વધુ લોકો આ ફોટોને જોઈ ચૂક્યા છે. જ્યારે 7300 થી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે તેમજ 215 થી વધુ વખત ફરીથી ટ્વીટ થયો છે.

આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. હવે એના પોતે આગળ આવી છે તે રાજસ્થાનના જયપુરમાં રહેતી હતી. હાલ તે માર્કેટિંગ ની નોકરી કરે છે તેણે મીડિયા ને જણાવ્યું કે વાયરલ થયેલો ફોટો 21 ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રના ખોપોલીમાં એક લગ્નમાં ક્લિક કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *