Breaking : પ્રેક્ટિસ કરતી વખતે કેપ્ટન રોહિત શર્મા થયા ઇજાગ્રસ્ત, સેમી ફાઈનલ પહેલા ટીમ ઇન્ડિયા ને મોટો ઝટકો

T-20 વર્લ્ડ કપની સેમી ફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ મહત્વની મેચ પહેલા મંગળવારે ટીમ ઇન્ડિયાને મોટો ચટકો લાગ્યો. હાલમાં કેપ્ટન રોહિત શર્મા પ્રેક્ટિસ દરમિયાન ઇજાગ્રસ્ત થયા છે. રોહિત શર્મા ને જમણા હાથ પર ઈજા થઈ હતી.

હવે સવાલ એ છે કે રોહિત શર્માને કેટલું વાગ્યું છે અને ક્યાં ઇજા થઈ છે. મિત્રો તમને જણાવી દઈએ કે ભારતીય કેપ્ટનને બેટિંગ પ્રેક્ટિસ દરમિયાન જમણા હાથ પર ઈજા થઈ હતી. આઈશા બાત તેઓ દર્દ થી કણસતા જોવા મળ્યા હતા. આ ઘટના બાદ ટીમ દોડીને રોહિત શર્મા ને સારવાર માટે લઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *