મેકઅપ વગર બોલીવુડના ફેમસ એક્ટરો લાગે છે કંઈક આવા! ફોટા જોઈને તમારી પણ નીંદર ઉડી જશે

બોલીવુડ ઇન્ડસ્ટ્રીના સ્ટાર જે મેકઅપ વિના ગંદા લાગે છે જેવા તમારા ફેવરિટ ફિલ્મ હીરો છે ? આ પાંચ તસવીરો જોઈને તમે પણ હોશ ઊડી જશે.

આપણને બધાને જ ખબર છે કે બોલીવુડના બધા સ્ટાર ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા છે. અને આ સ્માર્ટની અને સ્ટાઇલિશ કપડા જોઈને લોકો તેની પાસે પાગલ થઈ જાય છે. બોલિવૂડના સ્ટાર બધા પડદા પર ખૂબ જ સ્માર્ટ જોવા મળે છે પણ રીયલ માં તમે જોવો તો કંઈક અલગ જ દેખાતા હોય છે. તમને એવા હીરોની વાત કરવા જઈ રહ્યા છીએ જે ખૂબ જ સ્માર્ટ અને હેન્ડસમ દેખાઈ રહ્યા છે પણ તેનું રીયલ લાઈફ કંઈક અલગ જ છે તો ચાલો જાણીએ કોણ છે.

શાહરુખ ખાન :- ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કહેવાય છે કે કિંગ ખાન એટલે શાહરુખ ખાન કહેવાય છે. શાહરૂખ ખાન ને વધારે રોમાન્ટિક ફિલ્મોમાં કામ કર્યું છે આજે પણ રોમેન્ટિક ફિલ્મમાં જ કામ કરી રહ્યા છે પણ ખરેખર તમે જીવનમાં જુઓ તો એટલા બધા સ્માર્ટ નથી જેટલા કે તે ફિલ્મોમાં દેખાય છે.

સલમાન ખાન :- બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ગણાતા ભાઈજાન એટલે સલમાન ખાન કહેવાય છે. તમે જોઈ શકો છો આ તસ્વીરમાં કે સલમાન ખાન મેકઅપ વગર કેવા દેખાઈ રહ્યા છે અને આ પરથી આપણે અંદાજ લગાવી શકાય છે કે નહીં તો વગર ખૂબ જ ખરાબ લાગી રહ્યા છે

અજય દેવગણ :- ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કહેવાય સિંઘમ તરીકે નામ એટલે અજય દેવગણ. અને આજે પણ તે ખુબ જ સરસ ફિલ્મ આપી રહ્યા છે અજય દેવગન તેની પોતાની લાઇફમાં તેને ખૂબ જ સંઘર્ષ કર્યો છે અને તેને સારા સારા ફિલ્મમાં કામ કર્યું છે અજય દેવગણ શરૂઆતના કેરિયલ માં ગંભીર ફિલ્મ કરી રહ્યા હતા અને હવે થોડા સમય પછી તે કોમેડી પર નજર આવતા જોવા મળી રહ્યા છે જેમ કે તેમને ગોલમાલ અને બોલ બચ્ચન જેવી એકટીવા ખૂબ જ મજમસ્તી અને હસાવે છે અને તે મુવી ખૂબ જ હિટ ગયું છે અને સાથે સાથે અજય દેવગણ તે એક્શન મુવીમાં પણ જોવા મળે છે તે પણ તેના મુવી ખૂબ જ હિટ જાય છે જે પણ સ્ક્રીન પર દેખાતા આ હેન્ડસમ વાસ્તુક જીવનમાં બિલકુલ એવો લગતા નથી.

અક્ષય કુમાર :-બોલીવુડ ઇન્ડસ્ટ્રી ના ખેલાડી એટલે અક્ષય કુમાર કહેવામાં આવે છે. અક્ષય કુમાર સ્ક્રીન પર ખુબ હેન્સમ લાગે છે પરંતુ તે મેકઅપની અસર છે. રીયલીમાં તે કેવા દેખાય છે તે તસ્વીમાં જોઈ શકાય છે.

રજનીકાંત :- રજનીકાંત દક્ષિણ ભારતીય ફિલ્મનો સુપરસ્ટાર છે. અને તેને બોલીવુડમાં પણ દબદબો જોવા મળે છે. ફિલ્મ ની વાત કરવા જઈએ તો ઓરીજનલ સ્ક્રીન પર રજનીકાંત કેવા દેખાઈ રહ્યા છે અને રીયલ લાઇફમાં કેવા દેખાઈ રહ્યા છે સંપૂર્ણ અલગ જ છે તાજેતરમાં બનેલી ફિલ્મોમાં ખૂબ જ યુવાન દેખાય જ્યારે હકીકત તે વૃદ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *