સતીશ કૌશિકની પુત્રી સામે તો બોલીવુડ એક્ટ્રેસ પણ ફેલ… વાઇરલ થઇ એક્ટરના પરિવારની તસવીરો

બોલીવુડના સુપરસ્ટાર તરીકે ગણાતા એક તો ડાયરેક્ટ કોમેડી જે અન્ય વિશેષતા આ એક્ટર માંથી તેનું નામ સતીશ કૌશિક હાલ આપણી વચ્ચે રહ્યા નથી. ત્યારે સતીશ કોશી કે તેમના 66 વર્ષના સમય પર અંતિમ શ્વાસ લીધા. સતીશ કૌશિક આ રીતે મૃત્યુ થતાં બધા આશ્ચર્ય થઈ ગયા છે. ત્યારે આ ઘટનાને લઈને વધારે માહિતી જણાવ્યું હતું સતીશ ને હોળીના દિવસ પર તેને દિલ્હી પહોંચાડ્યા હતા. જ્યારે તેમને હાર્ટ એટેક આવ્યો અને રુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

સતીશ કૌશલ ની પરિવાર ની અંદર તેની પત્ની અને તેમની દીકરી છે. હાલ તેને છોડીને ચાલ્યા ગયા છે. જ્યારે સતીશ કૌશિકના આ સમાચાર સાંભળીને પતિ અને તેની પુત્રી બને બેભાન થઈ ગયા હતા. સતીશ કૌશિકતે સોશ્યિલ માધ્યમથી તેમના પરિવારના ફોટા શેર કરતા હોય છે અને તેને પરિવાર સાથે ખુબ સારો એવો સંબંધ છે. જ્યારે તે સતીશ કૌશિક તેની પુત્રીને ખૂબ જ પ્રેમ કરતા હતા. તેની પુત્રીનું નામ વંશિકા છે. તેની પુત્રી માત્ર 11 વર્ષની જ છે અને હાલ 11 ઉંમરની અંદર જે સોશિયલ મીડિયામાં સ્ટાર છે. તે instagram પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે.

જ્યારે સતીશ કૌશિક ની 11 વર્ષની પુત્રી તેને પિતાને ખૂબ પ્રેમ કરવાથી તે ખૂબ સફળતા મેળવી છે. ખાસ વાત તો એ છે કે સતીશ કુમારની દીકરી માત્ર ને માત્ર અગિયારસની હોવાથી તે હાલમાં ખૂબ મોટી સ્ટાર છે.

સતીશ કૌશિક ની દીકરી ની વધારે વાત કરીએ તો સોશિયલ મીડિયા માટે ખૂબ જ પોસ્ટ અને રીલ શેર કરતી જોવા મળે છે અને ઇન્ટરનેટ પર ખૂબ એક્ટિવ છે.

જ્યારે લોકો કહી રહ્યા છે કે સતીશની જેમ તેની દીકરી પણ વંશિકા ખૂબમાં પણ એક્ટિંગની સ્કેલ છે. વંશીકા પણ તે તેના પિતાની જેમ તે ખૂબ મોટી હિરોઈન બનવા માંગે છે. તે સોશિયલ મીડિયાની ખૂબ મોટી સ્ટાર છે. વંશીકા નો જન્મ સરોગાસી દ્વારા થયો હતો. સતીશ કૌશિકની વધારે વાત કરીએ તો તેને પુત્ર પણ હતો પણ તેને બે વર્ષની હોય છે અવસાન થઈ ગયું હતું, ત્યાર પછી સતીશ કૌશિક તે પોતાના જીવનમાં ખૂબ તૂટી પડ્યો હતો.

ત્યાર પછી સતીશના ઘરે પુત્રીનો જન્મ થતાં તેના ઘરે ખુશીનો માહોલ સર્જાઈ ગયો હતો પણ તેને આ ખુશી માટે ખૂબ જ રાહ જોવી પડી હતી. સતીશકોષની દીકરીની વધારે માહિતી જણાવે તો તે અભ્યાસમાં ખૂબ જ હોશિયાર ગણવામાં આવે છે બીજી તરફ તેના પત્ની વિશે વાત કરીએ તો શશી કૌશિક લોક નિર્માતા છે. શશી કોશીલા ફિલ્મ “છોરિયાં છોરોં સે કમ નહીં હોતી” પ્રોડ્યુસ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *