મોટો ખુલાસો : 20 વર્ષની ઉંમરમાં પ્રેગનેન્ટ થઇ ગઇ હતી તનિષા શર્મા ? શીજાન મોહમ્મદ ખાન સાથે…

ગઈકાલે સુસાઇડ કરનાર અભિનેત્રી તનિષા શર્માના હાલ ચોંકાવી દેનારા સમાચાર સામે આવ્યા છે. આ અભિનેત્રીએ ગઈકાલે સેટ પર જ ફાંસી પર લટકી ગઈ હતી. માહિતી અનુસાર અભિનેત્રી ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરી હતી. પરંતુ હવે મુંબઈ પોલીસે આ મામલે તેના બોયફ્રેન્ડ ની ધરપકડ કરી છે.

બધા લોકો એવું વિચારી રહ્યા છે કે છ કલાકમાં એવું તો શું થયું કે તનિષા શર્માએ આવું પગલું ભરી લીધું. મુંબઈ પોલીસે શીજાન મોહમ્મદ ખાનની ધરપકડ કરી છે અને આજે તેને કોર્ટમાં રજૂ કરશે. એક ઇન્ટરવ્યૂમાં અભિનેત્રી પ્રીતિ તનેજાએ દાવો કર્યો છે કે તનિષા અને શીજાન મોહમ્મદ ખૂબ જ ક્લોઝ હતા.

તનિષા શર્મા શીજાન સાથે લગ્ન કરવા માંગતી હતી. પરંતુ શીજાન મોહમ્મદ વારંવાર લગ્નની ના પાડતો રહ્યો. આ બંને શો દરમિયાન એકબીજાના પ્રેમમાં પડ્યા હતા અને બંને રિલેશનશિપમાં પણ હતા. મળતી માહિતી અનુસાર થોડા સમય પહેલા જ કોઈ એક્ટર શીજાન મોહમ્મદે તનિષા સાથે બ્રેકઅપ કરી લીધું હતું. બ્રેકઅપ બાદ તનિષા શર્મા ડિપ્રેશનમાં રહેવા લાગી હતી.

એક અભિનેત્રીએ દાવો કર્યો છે કે 20 વર્ષની ઉંમરે તનિષા શર્મા પ્રેગ્નેટ થઇ ગાઈ હતી. મિત્રો તમને જણાવી દઈએ છ કલાક પહેલા આ અભિનેત્રીએ પોતાના instagram પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે મેકઅપ કરાવતી જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *