ભોજપુરી નમ્રતા મલ્લાએ એવી સાડી પહેરી, જે તસવીરો થી ચાહકોનું તાપમાન વધારી રહી છે

નમ્રતા મલ્લની બોલ્ડનેસ સોશ્યિલ મીડિયામાં ખુબ ચર્ચા થઈ રહી છે. ભોજપુરી બાલાની સુંદરતા અને કિલર સ્ટાઇલે દરેકને લોકો તેના દિવાના બની ગયા છે.નમ્રતા મલ્લના ભોજપુરી ઈન્ડસ્ટ્રીની સૌથી બોલ્ડ એક્ટ્રેસ નમ્રતા મલ્લ આગામી દિવસોમાં પોતાની બોલ્ડનેસનો પુરાવો આપતી રહે છે. નમ્રતાએ સોશ્યિલ મીડિયાના એકાઉન્ટ પર અલગ અલગ ફોટો એન્ડ વિડિઓ અપલોડ કરતી હોય છે.

image credit:- Instagram

જયારે નમ્રતા આ વખતે સાડી પહેરેલી જોવા મળી રહી છે. તેના પર લોકોનું અલગ ધ્યાન આકર્ષિત થઈ રહ્યું છે, જે તેના બ્લાઉઝ તરફ ખેંચાયું છે. અભિનેત્રીએ બ્લાઉઝને બદલે બ્રા પહેરી છે. જે તેના દેશી લુકને જોઈને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

image credit:- Instagram

નમ્રતા મલ્લ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. તેની સ્ટાઈલ જોઈને તેના ફેન્સના દિલના ધબકારા વધવા લાગ્યા છે. તસવીરોમાં અભિનેત્રી ખુરશી પર બેઠેલી જોવા મળી રહી છે.

image credit:- Instagram

નમ્રતા મલ્લના કપાળ પર બિંદી, લાલ લિપસ્ટિક, જ્વેલરી અને ખુલ્લા વાળમાં નમ્રતા મલ્લ હસમની મહારાણી જેવી લાગી રહી છે. નમ્રતા મલ્લના ચાહકો તેની પોસ્ટ પર અલગ અલગ કોમેડી કરતા જોવા મળે છે.

image credit:- Instagram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *