ભોજપુરી અભિનેત્રીએ અચાનક આપઘાત કરી પોતાનો જીવ ટૂંક આવ્યો – વિડીયો આવ્યો સામે

ભારતમાં હાલ આપઘાતના કેસ ખૂબ જ વધી રહ્યા છે. જ્યારે હાલના યુવાન પેઢી પોતાના જીવનથી કંટાળીને એક અલગ પગલું ભરીને આપઘાત કરી લે છે. ઘણા લોકો પોતાના જીવનમાં સતત મળી રહે તે મળતી નિષ્ફળતાના કારણે પોતાને મોતને વહાલું કરી લે છે. તો ઘણા લોકો અન્ય માનસિકા તો શારીરિક ત્રાસ ના કારણે આપઘાત નો શિકાર બની જાય છે ત્યારે ભારતમાં હાલ આપનાર ખૂબ કેશ વધી રહ્યા છે. જ્યારે આ લેખ અભિનેત્રી આપઘાતનો કે સામે આવ્યો છે જે ઘરે ટૂંપો ખાઈને પોતાનું જીવન લીધું છે.

ભોજપુરી ને અભિનેત્રી આકાંક્ષા ડૂબે વારાણસીની એક હોટલમાં ટૂંપો ખાઈને આપઘાટ કરી લીધો છે. ભોજપુરી ની ફિલ્મ ઇન્ડસ્ટ્રી મોટી સ્ટાર હતી તે સતત પોતાની સફળતા માટે આગળ વધી રહી હતી. જ્યારે હાલ તેને થોડા સમય પહેલા જ પવનસિંહ સાથે તેનું એક પોસ્ટ શેર કરી હતી. આકાંક્ષા ડુબેના ખૂબ જ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે. તેમના ફોટા અને વિડીયો ને લીધે તે ખૂબ જ ટ્રેન્ડિંગમાં રહે છે.

આકાંક્ષા દુબે છેલ્લા વિડિયો 15 કલાક પહેલા instagram પર શેર કર્યો હતો. જેમાં તેને એક સેલ્ફી વિડિયો રેકોર્ડ કરતી જોવા મળી રહી હતી. ભોજપુરી ગીત પર જોરદાર કામ કરી રહી હોય. તે દેખાઈ રહી હતી જ્યારે આકાંક્ષાના મોતના સમાચાર બહાર આવ્યા ત્યારે તેના છાપો માનવામાં ન હતા. કારણ કે તેને થોડા સમય પહેલા જ એક વિડીયો તેના એકાઉન્ટથી શેર કર્યો હતો.

આ સાધુ બહેનું નિધન થતાં તેના instagram એકાઉન્ટ પર લોકો આ આવી રહ્યા છે. જ્યારે તેની છેલ્લી પોસ્ટમાં તેના ચાહકો તેને કોમેન્ટમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. તે એક સોમેશ્વર હોટલમાંથી તેની ડેડબોડી મળી આવી છે. જ્યારે અચાનક આ ઘટના બનતા અલગ અલગ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જ્યારે આ આ ઘટનાને આપઘાત માનવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *