ફાસ્ટ બોલર પ્રવીણ કુમારની કારને કન્ટેનરે મારી જોરદાર ટક્કર… દીકરો અને પ્રવીણ કુમાર માંડ માંડ બચ્યા

ક્રિકેટની દુનિયામાં અનેક ક્રિકેટર અને લઈને અવારનવાર તેમના સમાચાર સામે આવતા હોય છે. તેવા સમયની અંદર એક ક્રિકેટરના અકસ્માતના લઈને…

આવા ડોક્ટર પાસે જતા પહેલા ચેતી જજો..! સુરતની ખાનગી હોસ્પિટલમાં પરણીતાનું થયું મૃત્યુ.., મોતનું કારણ જાણીને તમે પણ ચોકી જશો..!

આપણા દેશમાં ડોક્ટરોને વિશેષ દરજ્જો આપવામાં આવે છે કારણ કે આપણે તેને ભગવાનનું સ્વરૂપ માનીએ છીએ. જેવી રીતે ભગવાન આપણા…

અંબાલાલ પટેલની ગુજરાતમાં પુર વિષે મોટી આગાહી – એક બે નહીં પરંતુ આટલી નદીઓ થશે જળબંબાકાર

સમગ્ર સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે સૌરાષ્ટ્રના કેટલાય ગામો તથા વિસ્તારોમાં ભારે પવન તથા વીજળી સાથે વરસાદના દ્રશ્યો…

“માં તે માં બીજા બધા વગડાના વા”…જુઓ આ માતાની મહેનત…વીડિયો જોઈને લોકોની આંખો ભરાઈ ગઈ

આપણે સૌ લોકો જાણીએ છીએ કે આ દુનિયામાં માં થી મોટું કોઈ નથી. તેમનું સ્થાન કોઈ પણ લઈ શકતું નથી…

હે ભગવાન એવું કોઈ સાથે ન થવા દેતા..! ઘરમાં રમી રહેલા 4 વર્ષના માસુમ બાળક સાથે કંઈક એવું બન્યું કે…

માસુમ બાળકના મૃત્યુ ના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આવી જ એક ઘટના રાજસ્થાન ના કોટા માંથી સામે આવી છે.…

વધુ એક 44 વર્ષીય વેપારીનું હાર્ટએટેકથી કરુણ મોત… નાની ઉંમરમાં દીકરા-દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી…

છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક થી મૃત્યુના કિસ્સાઓ મા સતત વધારો થઈ રહ્યો છે. દરેક ઉંમરના લોકોને હવે હાર્ટ એટેકનો…

ભેંસ દોહવા ગયેલા દીકરા પર વીજળી પડતાં કરુણ મોત નીપજ્યું…માતાએ એકનો એક દીકરો ગુમાવ્યો

ગુજરાતના ઘણા શહેરોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ઘણા શહેરોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ સાથે વીજળીના કડાકા ભડાકા…

વિદેશની ધરતી પર વધુ એક ભારતીય યુવતીની હત્યા…નર્સિંગનો કોર્સ કરી રહેલી જાસમીનની તેના જ બોયફ્રેન્ડે કરી નાખી હત્યા

ભારતમાં પ્રેમ સંબંધોને કારણે અનેક હત્યા તથા આત્મહત્યાના કિસ્સાઓ આપે સાંભળ્યા હશે પરંતુ હવે આ કિસ્સો વિદેશની ધરતી પર પણ…

ગાંધીનગર : પિતાએ પોતાના દીકરા-દીકરીને સાથે લઇ નર્મદા કેનાલમાં કૂદીને સુસાઈડ કરી લીધું…સુસાઇડ નોટ સાંભળીને આંખોમાં આંસુ આવી જશે…

ગુજરાતમાં આત્મહત્યાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે તેવા સમયમાં ગુજરાતના ગાંધીનગર શહેરના દહેગામમાં એક આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે.…

જય બજરંગ બલી…આંખ ખોલ્યા વગર આ મહિલાએ બજરંગ બલીની એટલી સુંદર તસવીર બનાવી કે… વીડિયો જોઈને મહિલાના વખાણ કરતા નહીં થાકો…

સમગ્ર ભારત દેશમાં લોકો પોતાની કળા કૌશલ્યને કારણે દેશમાં એક આગવી ઓળખ ઊભી કરતા હોય છે. લોકો પોતાની ટેલેન્ટ અને…

વડોદરામાં ફાર્મસન ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામ કરતા પરિવારના લાડકા દીકરાનું મોત… જાણો યુવક સાથે કંપનીમાં એવું તો શું બન્યું હશે..?

ગુજરાતમાંથી અવારનવાર મૃત્યુના કિસ્સાઓ સામે આવતા હોય છે તેવામાં હાલમાં જ ગુજરાતના વડોદરા શહેરમાંથી મૃત્યુનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં…

સાવ નાની ઉંમરમાં ચોરવાડ ગામના કિશોરે હાર્ટ એટેક આવતા દુનિયાને અલવિદા કીધું…પરિવારની મોથે દુ:ખનો પહાડ તૂટી પડ્યો

ગુજરાતમાં દરેક ઉંમરના લોકોને હાર્ટ એટેકનો ખતરો થઈ રહ્યો છે આ વાતથી સૌ લોકો ખૂબ જ ચિંતામાં મુકાયા છે. કારણ…

પહેલી વાર બાબા અમરનાથની યાત્રા પર ગયેલા જેસપોર ગામના યુવાનનું હાર્ટ અટેક આવતા કરુણ મોત….બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી…

બાબાની પવિત્ર અમરનાથ ગુફાની યાત્રા શરૂ થઈ ગઈ છે, જે દેશભરમાંથી ભક્તોને આકર્ષિત કરી રહી છે. આ વર્ષે ખાસ કરીને…

કેદારનાથ મંદિરમાં વધુ એક પ્રપોઝનો વિડીયો વાઇરલ… યુવક-યુવતિ સિંદૂરથી માંગ ભરતા નજરે ચડ્યા…મચી ગઇ બબાલ

હાલમાં કેદારનાથમાં એક યુવક અને યુવતી દ્વારા પ્રપોઝ નો વિડીયો સોશિયલ મીડિયામાં એક ચર્ચાનો વિષય બની ગયો છે. આપ સૌ…

સુરતમાં ફિલ્મી સ્ટાઈલમાં ખેલાયો ખૂની ખેલ…પ્રેમીએ પ્રેમિકાની નજર સામે જ નવા પ્રેમીને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો

પ્રેમ સંબંધોના કારણે હત્યા તથા આત્મહત્યા ના કિસ્સાઓ સામે આવતા હોય છે તેવો જ એક કિસ્સો સુરત શહેરમાંથી સામે આવ્યો…

કુદરતે આ શું ધાર્યું છે… દ્વારકામાં 26 વર્ષના યુવકનું હાર્ટ એટેક આવતા મોત… જુવાનજોધ દીકરાનું મોત થતા માતા-પિતાએ હૈયા ફાટ રુદન કર્યું…

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના કારણે મૃત્યુના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી દરેક ઉંમરના વ્યક્તિઓને હાર્ટ…

દીકરી ઘરેથી ભાગી જતા પિતાએ સુસાઈડ કરી લીધું…પિતાના મોતના સમાચાર દીકરીને મળતા જ દીકરીએ પ્રેમી સાથે મળીને કંઈક એવું કર્યું કે…

ઘણીવાર આપણી સામે એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે તેને સાંભળીને આપણે પણ ચોકી જતા હોઈએ છીએ આવી જ…

નાની ઉંમરમાં રાજકોટના 21 વર્ષીય પટેલ યુવકનું મોત, રાત્રે સૂતા બાદ પુત્ર સવારે જાગ્યો ન નઈ, પટેલ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું…

રાજકોટમાં એક કરુણ ઘટના પ્રકાશમાં આવી છે જેમાં મોહિત વિપુલભાઈ મોલીયા નામના 21 વર્ષીય યુવકે કરુણ રીતે જીવ ગુમાવતા પરિવારમાં…

શેરબજારના કારણે 20 લાખનું દેવું થઈ ગયું પછી દીકરીના પિતાએ એવું પગલું ભર્યું કે દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી પડી… જાણો સમગ્ર ઘટના…

તાજેતરના દિવસોમાં, સોશિયલ મીડિયા પર આત્મહત્યાના દુઃખદ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવી જ એક ઘટના ગાંધીનગરના સેક્ટર-2/સીમાંથી પ્રકાશમાં આવી…

ભત્રીજાઓને સ્કૂલે ભણવા મૂકી ઘરે આવી રહ્યો હતો અચાનક સ્કૂલ બસે કચડી નાખ્યો, યુવકનું ઘટના સ્થળે જ તડપી તડપીને મોત…’ઓમ શાંતિ’

તાજેતરના સમયમાં અકસ્માતોમાં ખુબ વધી રહ્યા છે અને આવી જ એક કમનસીબ ઘટના મહેસાણામાં પ્રકાશમાં આવી છે. મહેસાણાના શિવાલા સર્કલ…

ગુજરાતના 4 વિદ્યાર્થીઓ તુર્કીમાં અભ્યાસ કરતા હતા અને બનાસકાંઠાની એક યુવતી સહિત 4 ગુજરાતીઓનું અચાનક અકસ્માતમાં મોત

આજકાલ દરેક વિદ્યાર્થી વિદેશ જઈને પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા માંગતા હોય છે છેલ્લા ઘણા સમયથી વિદેશ જવાનો માહોલ વધી રહ્યો…