રાત્રે બે ખેડૂત પાણી વાળવા ખેતરમાં ગયા અને ત્યાં એવી જોરદાર ઠંડી હતી કે બંનેનું ખેતરમાં જ મૃત્યુ થયું – ઓમ શાંતિ

ભારતમાં ઠંડીનો માહોલ ખૂબ વધી રહ્યો છે જેના કારણે લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ભારતમાં આ વર્ષે ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. જેના કારણે ભારતમાં બે ખેડૂતના જીવ ગુમાવ્યા છે. ખેડૂત અરવલ્લી ટીંટોઈ ગામના છે. તે ખેડૂત નું નામ રવજીભાઈ પટેલ તેની ઉંમર 57 વર્ષની હતી અને તે પાણી વાળવા ખેતર ગયા હતા. તે સમય દરમિયાન ઠંડીનો ખૂબ પ્રમાણ વધતાં તેમનું મોત થયું હોવાનો ખુલાસ થયો હતો.

જ્યારે શિયાળામાં પડતી વધારે ઠંડીના કારણે એક બીજા પણ ખેડૂતનો જીવ ગયો છે. અરવલ્લીના જ માલપુરમાં ખેડૂત પાણીવાળા ગયા હતા અને સવાર ઘરે આવતા જ મોત નીપજ્યું હતું. જ્યારે તે ખેડૂતનું નામ લક્ષ્મણજી જીવાજી છે. તેમણી ઉંમર 65 વર્ષની હતી. જે ઠંડીના કારણે તેનો જીવ ગુમાવ્યો છે. માહિતી અનુસાર તેમાં તેમની પત્ની સાથે પાણી વાળતા માટે ખેતર ગયા હતા.

આ સમગ્ર ઘટના નો એક જ કારણ છે કે ખૂબ ઠંડી પડવાથી આ ઘટના બને છે. ભારતમાં આ વર્ષે ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. તેના કારણે લોકોને ખૂબ સમસ્યાનો સામનો કરવો પડે છે. હાલ પણ હજી ઠંડીનો માહોલ ખૂબ જ વધારે છે. ઠંડી નો માહોલ ઓછો થવાનો નામ લેતું નથી. એનાથી લોકોના જીવ જઈ રહ્યા છે. ખાસ કરીને ખેડૂત લોકોના. જેને રાત્રેના સમય પર ખેતરમાં પાણી માટે વાળવા જવું પડે છે. તે સમય દરમિયાન ખૂબ ઠંડી હોવાથી આવી ઘટનો બનાવ બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *