કહેવાય છે કે કે જીવનમાં ક્યારેય પણ દુઃખ આવે તો લોકો માં મોગલને યાદ કરતા હોય છે.માં મોગલ તો અઢારે વરણ ની માતા કહેવાય છે.માં મોગલ ની ઉપર આસ્થા અને શ્રદ્ધા રાખવામાં આવે તો માં મોગલ પોતાના ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે.
ભુજમાં રહેતી એક મહિલા 21 હજાર રૂપિયા એક સાડી અને ચાંદીનો સિક્કો લઈને માં મોગલ પાસે આવી હતી. મણીધર બાપુએ જ્યારે પૂછ્યું તો તે મહિલાએ કહ્યું કે મારા લગ્નમાં રૂકાવટ આવતી હતી અને તેના વિઝા આવતા ન હતા અને મેં માં મોગલ ને માનતા માની. ત્યાર પછી બે જ દિવસમાં મારા વિઝા પણ આવી ગયા. મહિલાએ કહ્યું કે ઘણા સમયથી હું વિઝાના કારણે અટવાતી હતી પરંતુ માનતા માનતા જ મારે બે દિવસમાં ન્યૂઝીલેન્ડના વિઝા આવી ગયા.
માં મોગલ નો મહિમા પુરાણ કાળ થી અપરમપાર રહ્યો છે. જો માં મોગલ ની સાચા દિલથી અને વિશ્વાસથી માનતા માનવામાં આવે તો મા મોગલ હંમેશા તેની માનતા પૂરી કરે છે. સાચા દિલથી મા મોગલ ની માનતા રાખે તો તેમના જીવન પણ ધન્ય ધન્ય થઈ જાય છે. અત્યાર સુધીમાં મા મોગલે લાખો ભક્તોને પોતાના પરચા બતાવ્યા છે.