સગાઈ તૂટતા જ બિસ્તરા પોટલા બાંધીને નીકળી પડી કિંજલ દવે… એરપોર્ટ પર થઈ કેમેરામાં કેદ – જુઓ તસ્વીરો

ગુજરાતની લોકપ્રિય ગાયક કલાકાર કિંજલ દવે તેના કોકિલા કંઠી અવાજના કારણે ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પ્રખ્યાત છે. હાલ થોડા સમય પહેલા જ કિંજલ દવે ની સગાઈ તૂટી છે. આ વાત જાણીને તેના ચાહકોને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો હતો. તેના અમુક ફોટાઓ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે તેમાં તમે જોઈ શકો છો તે અમેરિકા ના એરપોર્ટ પર જોવા મળે છે.

અમેરિકામાં વસતા ગુજરાતીઓ કિંજલ દવેના તાલ પર જમવા માટે તૈયાર હતા. આજકાલ તો જ્યાં જુઓ ત્યાં કિંજલ દવેને બોલાવવામાં આવે છે. કિંજલ દવેનું જીવન પહેલા ઘણું સંઘર્ષમય હતું પરંતુ હાલ તેની લાઈફ સ્ટાઈલ કંઈક અલગ જ છે.

કિંજલ દવે પોતાના અમેરિકા પ્રવાસની કેટલીક તસવીરો instagram પર શેર. જેમાં એક તસવીર માટે પ્લેનનો સફર કરતી જોવા મળી રહી છે. ચાહકો પૂછી રહ્યા છે કે શું આ સગાઈ તૂટવાના લીધે નિર્ણય લીધો છે. હાલ કિજલ દવે અમેરિકામાં છે અને તેની તસવીરોને કારણે તે સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં છે.

કિંજલ દવે શેર કરેલા ફોટામાં તમે જોઈ શકો છો હાથમાં ક્રિસ્ટલ ની બેગ જોવા મળી રહી છે. કિંજલ દવે માત્ર સાત વર્ષની ઉંમર જ ગાવાનું શરૂ કરી દીધું હતું અને તેના પિતા રૂમના ભાડાના મકાનમાં રહેતા હતા. તમને જણાવી દઈએ તેના પિતા હીરા ઘસવાનું કામ કરતા હતા તેથી આપણે કહી શકીએ કે કિંજલ દવેનું બાળપણ ઘણું સંઘર્ષ સમય વીત્યું છે. કિંજલ દવે નો જન્મ 24 નવેમ્બર 1999 ના રોજ થયો હતો.

કિંજલ દવે નો જન્મ પાટણ ના નાનકડા ગામ માં થયો હતો અને તે બ્રાહ્મણ પરિવારમાં આવે છે. તેના પિતા હીરા ઘસવાની સાથે સાથે ગીત ગાવાનો અને લખવાનો પણ શોખ ધરાવતા હતા. જેથી કિંજલ દવેને પણ ગાવાનું શોખ થયો.

કિંજલ દવે આજે ગુજરાતના દરેક ગામમાં અને દેશ વિદેશમાં ઘણા પ્રોગ્રામો કરે છે. કિંજલ દવેનું ચાર ચાર બંગડી વાળુ ગીત દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ ફેમસ થયું હતું. થોડા દિવસો પહેલા જ કિંજલ દવે ની સગાઈ તૂટવાના સમાચાર સામે આવ્યા હતા.

તમે જે ફોટા જોઈ રહ્યા છો તેમાં કિંજલ દવેની બેગ ની કિંમત ઓનલાઇન વેબસાઈટ પ્રમાણે 2,58,236 છે. આ બે ઘણી મોટી છે અને મોટાભાગના સેલિબ્રિટીઓ આ બેગ વાપરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *