ગીતાબેન રબારીએ વિદેશમાં ગોગા મહારાજ નું ગીત ગાતા જ લોકો મોજમાં જુમી ઉઠ્યા…જુઓ વિડિયો

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કચ્છી કોયલ તરીકે ખૂબ જ વધારે વિશ્વવિખ્યાત એટલે કે ગીતાબેન રબારી ને કોઈ ન ઓળખતા હોય તેવું બને નહીં. આજના સમયમાં ગીતાબેન રબારી પોતાના અનોખા અંદાજમાં સમગ્ર ગુજરાત રાજ્યની અંદર પોતાનું નામ બનાવી રહ્યા છે.

તેઓ માત્ર ભજનના કાર્યક્રમો જ નહીં પરંતુ ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશની અંદર પણ ખૂબ જ વધારે મોટા મોટા કાર્યક્રમો કરી રહ્યા છે. ગીતાબેન રબારી વિદેશની ધરતી ઉપર પણ મન મૂકીને લોકોને મોજ કરાવે છે. તેમજ ગીતાબેન રબારી પોતાના અનોખા સૂરને લીધે લોકોના દિલમાં રાજ કરે છે.

ગીતાબેન રબારી ની આ પ્રકારની ભવ્ય સફળતાની પાછળ તેમના ઘણા બધા વર્ષોનો સંઘર્ષ છુપાયેલો છે. ખાસ વાત એ છે કે નાના ડાયરા થી લઈને આજના સમયની અંદર ગીતાબેન રબારીના ખૂબ જ મોટા મોટા પ્રોગ્રામ મળી રહ્યા છે. ગીતાબેન રબારી અત્યાર સુધીમાં ઘણા બધા ડાયરા ના પ્રોગ્રામો કર્યા હશે.

એમ જ ગુજરાતી સંસ્કૃતિ અને ગીતાબેન રબારી દેશ અને વિદેશ સુધી પહોંચાડી રહ્યા છે. તેમજ લોકો મન મૂકીને ગીતાબેન રબારી ના ગીતને આનંદ માણે છે. અત્યારે ગીતાબેન રબારી નો એક વિડીયો ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે અને આ સાથે આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ.

ગીતાબેન રબારી વિદેશની ધરતીમાં હોય તે પ્રકારનું લાગી રહ્યું છે અને આ વીડિયોની વાત કરવામાં આવે તો લાખો લોકોએ આ વિડીયો જોયો છે, અને લોકો પણ ખૂબ જ વધારે પસંદ કરી રહ્યા છે.

વિદેશની ધરતી પર ગીતાબેન રબારી એ પોતાની હાજરી નોંધાવી છે અને ત્યાં ડાયરાની લોકોને મોજ કરાવી હતી. તેમજ વાયરલ વીડિયોમાં આપણે સૌ કોઈ લોકો જોઈ શકે છે કે ત્રણ વિદેશી જેટલા યુવકો ગીતાબેન રબારી ના ગીત ઉપર સ્ટેજ પર ડાન્સ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *