કીર્તિ પટેલનો વધુ એક વિડીયો થયો વાયરલ – વિડીયોમાં કહ્યું 2500 રૂપિયામાં બે રાત મને દીવ લઇ ગયેલો… જુઓ વિડીયો

Tiktok સ્ટાર કીર્તિ પટેલને તો તમે જાણતા જ હશો. તે કોઈને કોઈ કારણોસર વિવાદમાં ચાલતી હોય છે. થોડા દિવસો પહેલા જ તે એક વિવાદમાં આવી હતી. ભેસણના એક પરિવારને હેરાન કરવાના આરોપમાં પોલીસે કીર્તિ પટેલ સહિત 10 લોકોની ધરપકડ કરી હતી. હાલ કીર્તિ પટેલનો એક બીજો વિડીયો વાયરલ થયો છે.

આ વીડિયોમાં કીર્તિ પટેલ બોલી રહી છે કે ‘જય માતાજી મિત્રો’ મારી શું મેટર ચાલુ છે એ તો હકીકતમાં કોઈને ખબર જ નથી. ભેસાણ ગામમાં એવી વાતો ચાલી રહી છે કે પટેલ સમાજ ની દીકરી કીર્તિ પટેલ ગાળો બોલતી હતી. એટલે જમન ભાયાણીએ એને રોકી હતી અને તેથી કીર્તિ પટેલ ભેસાણ ગામના જમન ભાયાણી સાથે ઝઘડો કરવા પહોંચી હતી. વધુમાં કિર્તી પટેલ બોલે છે કે આ તો કોઈ પ્રશ્ન જ નથી. પરંતુ જો એને મને કહ્યું પણ હોત તો હું પટેલ સમાજ નો દીકરો સમજીને એની વાત માની પણ લેત.

કીર્તિ પટેલે વધુમાં કહ્યું કે જમન ભાયાણીએ એવું કીધું કે દારૂની મહેફિલમાં હું આ કીર્તિ પટેલને 2500 રૂપિયામાં બે રાત દીવ લઈ ગયો હતો. જમન ભાયાણીની આવી નીચ કક્ષાની વાતોના કારણે હું ભેસાણ ગામ પહોંચી હતી. વીડિયોમાં તમે સાંભળી શકો છો તે બીજું ઘણું બધું કહે છે. હાલ આ વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *