હાલ થોડા સમયથી બોલીવુડના સુપરસ્ટાર લોકો હાલ ખૂબ જ ખરાબ સમાચાર આવી રહ્યા છે. એકાએક લોકો નું મૃત્યુ થઈ રહ્યું છે ત્યારે આ એક બોલીવુડ સ્ટારનું મૃત્યુ થયું છે જે પોતે દુનિયાની અલવિદા કહી દીધું છે. ત્યારે હાલ તેને બે મહિના પહેલા એટલે કે 26 નવેમ્બરના દિવસ છે તેમનો અવસાન થયું છે. અત્યારે હાલ આપણે વચ્ચે ઉપસ્થિત નથી તેવા બોલીવુડ સ્ટાર અને ટીવી સિરિયતના મુખ્ય અભિનેતા એટલે કે વિક્રમ ગોખરે. વિક્રમ ઘણા સમયથી હોસ્પિટલ દાખલ હતા.

જ્યારે વિક્રમ ગોખરે અભિનેતા તે છેલ્લા ઘણા સમયથી પુણે દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ હતા. તેની તબિયત ખૂબ જ ખરાબ હતી, તેથી તે વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા પણ હવે તેનું અવસાન સમાચાર સામે આવ્યા છે. અને તેનો તેનું મૃત્યુ થઈ ગયું છે. જ્યારે વિક્રમ ગોખલે ના સફળતા વિશે વાત કરવા જઈએ તો તે એક ફિલ્મી પરિવારમાંથી જન્મ લીધો હતો. વિક્રમ ની પરદાદી દુર્ગાબાઈ ભારતીય પડદા ની પ્રથમ અભિનેત્રી હતી.

જ્યારે વિક્રમ ગોખલેના ફેમિલીની વધારે વાત કરવા જઈએ તો તેના દાદી કમલાબાઈ જે ભારતીય સિનેમા પ્રથમ મહિલા બાળ તરીકે કામ કર્યું હતું. જ્યારે તેમના પિતા ચંદ્રકાંત મરાઠી મૂવી માં એક્ટર હતા અને વિક્રમ એ પણ તેનો રસ્તો અપનાવી લીધો અને તે પણ એક સિનેમા સાથે જોડાઈ ગયા અને તેને હંમેશા થિયેટરમાં કામ પૂરું બહુ જ ગમતું હતું. જેથી તેને આ માર્ગ પકડવાનો નક્કી કર્યું. જ્યારે તેમની પહેલી ફિલ્મનું નામ પરવાના વર્ષ 1970 ફિલ્મ ફિલ્મ રિલીઝ કરવામાં આવ્યું હતું ત્યાર પછી તે ખૂબ મોટી મોટી સિરિયલ અને મોટી મુવીમાં કામ કર્યું હતું.

જ્યારે વિક્રમે મરાઠી અને બોલીવુડમાં ખૂબ સારું એવું કામ કર્યું છે 1990 તે સમય દરમિયાન અમિતાભ બચ્ચન ની અગ્રીપંથ અને સંજય લીલા ભણસાલીની આમ દિલ દે ચૂકે સનમ માં જયેશભાઈ સાથે પિતા સાથે જોવા મળ્યા હતા. આ સિવાય તેને ઘણી બધી ફિલ્મ કરી છે જેમ કે ભૂલ ભુલૈયા’, ‘દિલ સે’, ‘દે દાના દન’, ‘હિચકી’, ‘નિકમ્મા’ અને ‘મિશન મંગલ’ જેવી ઘણી બધી ફિલ્મ કામ કર્યું હતું.
જયારે વિક્રમ ગોખલે ટીવી કરિયર માં પણ ખુબ સારું કામ કર્યું છે. તો તે ‘ઉડાન’, ‘ઇન્દ્રધનુષ’, ‘ક્ષિતિજ યે નહીં’, ‘સંજીવની’, ‘જીવન સાથી’, ‘સિંહાસન’, ‘મેરા નામ કરેગી રોશન’માં જોવા મળ્યા હતા.