અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી એક સમયે વિશ્વના સૌથી અમે લોકોની યાદીમાં બીજા સ્થાન પર પહોંચી ગયા હતા. પરંતુ પછી કંઈક એવો સમય આવ્યો કે તેઓ ટોપ 25 ની યાદીમાં પણ નથી. થોડા સમય પહેલા અદાણી ગ્રુપ વિરુદ્ધ એક રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં અદાણી ગ્રુપના શેર વેચવાનું શરૂ કર્યું હતું.
રિપોર્ટ અનુસાર કંપનીઓમાં એકાઉન્ટિંગમાં છેતરપિંડી અને સ્ટોક હેરાફેરીના આક્ષેપ કરવામાં આવ્યા હતા. 24 જાન્યુઆરીના રોજ હિડનબર્ગ રિસર્ચ નો રિપોર્ટ આવ્યા બાદ જ અદાણી ગ્રુપ ની હાલત ખરાબ થઈ હતી. ગૌતમ અદાણી ની પ્રોપર્ટી દરરોજ ખોટ નોંધાવી રહી છે. પરંતુ આ ગ્રુપ એ ફરીથી માર્કેટમાં પ્રવેશવાનું શરૂ કર્યું છે. છેલ્લા ઘણા સમયથી અદાણી ગ્રુપના શેરમાં નુકસાન જોવા મળી રહ્યું છે.

અદાણીને નેટવર્કમાં નોટપાત્ર ઘટાડો થયો છે જેના લીધે વિશ્વના આપજો પતિ ની યાદીઓમાંથી તે 26 માં ક્રમે છે. છેલ્લા 24 કલાકમાં ગૌતમ અદાણીને 2.6 અબજ ડોલર એટલે કે લગભગ 21 હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થઈ ચૂક્યું છે. મંગળવારના રોજ અદાણી 25 માં નંબરે હતા અને હવે અદાણીની નેટવર્ક ઘટીને ડોલર 45.3 બિલિયન થઈ ગઈ છે. જ્યારે હિડન માર્ગે જ્યોત વિરુદ્ધ અહેવાલ જાળવી કર્યો ત્યારે યુએસ ડોલર 119 બિલિયન હતું.
અદાણી એન્ટરપ્રાઇઝ અદાણી ગ્રીન એનર્જી અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક્સ ઝોન આ બધા શેર બુધવારે બીએસસી પર ટ્રેડિંગ સ્ટેશનમાં વધ્યા હતા. જ્યારે અદાણી પાવર અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ટોટલ ગેસ સતત બીજા સત્રમાં 5% ઘટ્યા તેના પર સર્કિટ પણ લગાવવામાં આવી છે.
અદાણી જ્યોતની તમામ 10 લીસ્ટ કંપનીઓમાં શેર મંગળવારે નુકસાન સાથે બંધાયા હતા. હાલ અદાણી એન્ટરપ્રાઇઝ ઇક્વિટી બજારમાં નબળા વલણ વચ્ચે 7% થી વધુ ઘટીને બંધ થઈ ગઈ છે.