અમદાવાદ શહેરની અંદર હાલ એક વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે અમદાવાદ શહેરની અંદર આવેલા રિવરફ્રન્ટ ની નજીક ચા ના સ્ટોર પર ચલાવતા એક વિકલાંગ મહિલા નો વિડીયો સામે આવી રહ્યો છે અને સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ ફેલાઈ રહ્યો છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારો પણ અને પોલીસ જવાનો પણ જોવા મળી રહ્યા છે. આ મહિલા પોતાનો વ્યથા કહી રહી છે વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા આક્ષેપ કરી રહી છે, દબાણના શાખાના અધિકારો અને લારીઓને પાસે આપતા ઉભરાવી રહ્યા છે.
આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે તે રડતા રડતા જણાવી રહી છે અને તેને ખૂબ પરેશાન કરી રહ્યા છે, વીડિયોમાં આ દીકરી કહી રહી છે કે મુખ્યમંત્રી સાહેબ આવે છે તમે જતા રહો, તો હું જતી રહે. સાથે સાથે મહિલા કરી રહી છે કે મને કોઈ મને કોઈ પ્રેમથી કીધુ હોત, તો સીએમ સાહેબ આવે છે, તો હું પણ તેની રિસ્પેક્ટ કરું છું અને કોઈનું ખરાબ કરતી નથી કરવા માંગતી ઘણી બધી લારીઓ ચાલી રહી છે કોઈ નથી હટાવવામાં આવતી અને દરરોજ મને હેરાન કરવામાં આવે છે.
વધુ દીકરી કહ્યું કે પ્રેમથી કીધુ હોત CM સાહેબ આવે છે, બેન અહિયાથી જતી રહે આવતીકાલે આવી જજે. પાડે મારી પાસે ફોનમાં રેકોર્ડિંગ પણ છે, હપ્તા ખાઈને આ લોકો દરરોજ લારીઓ ઉભી રખાવી દે છે. તેમનો એક માણસ અહીંયા આવીને કહી ગયો કે લારી કાલે ન રાખતા એસએમસી વાળા આવવાના છે આજે એક વાર લારી જોવા મળી રહી નથી. આ બાબતથી વિકલાંગ દીકરીને ખૂબ જ હેરાન કરવામાં આવી રહી છે.
સાથે મહિલા કહી રહી છે કે મારા માતા પિતા સાથે બેસું છું, હું ગરીબ છું એટલે મહેનત કરું છું ચોરી નથી કરતી કોઈને મારતી નથી ભીખ નથી માંગતી ગુજરાતની પબ્લિક બધી મને સપોર્ટ કરી રહી છે. દરરોજ ઘણા લોકો અહીંયા મારી ત્યાં ચા પીવા આવે છે સાથે મહિલા વધુ જણાવતા કહે છે કે હું આપઘાત ન કરી ના કરી લવ અને ડિપ્રેશનમાં ના જતી રહી એટલા માટે અહીંયા આવું છું.