અંબાલાલ પટેલે કહ્યું આ તારીખ પછી સાપ કરડવાના બનાવો વધવા લાગશે… જાણો સમગ્ર હકીકત

હાલ ગુજરાતમાં વાતાવરણમાં ખૂબ જ ફેરફાર થઈ રહ્યો છે ગરમીનો માહોલ વધી રહ્યો છે, ત્યારે રાત્રે રાત્રેના સમયે ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે હાલના સમયે માવઠાની અસર પડી રહી છે. જેના કારણે લોકોના સ્વાસ્થ્યમાં ખૂબ જ ફેરફાર થઈ રહ્યા છે અને બીમારી ફાટી નીકળ્યો છે અને સાથે સાથે ખેડૂત પણ ખૂબ ચિંતામાં મુકાઈ ગયા છે હાલ ર અંબાલાલ પટેલ ની આગાહી પ્રમાણે આગાહી દિવસમાં માવઠાની અસર જોવા મળશે.

જૂન મહિના સુધી માવઠાની અસર જણાવી છે. ત્યારે થોડા સમય પહેલા જઈને રાજ્યમાં બીમારી આવવાનો આગાહી કરી હતી ત્યારે હાલ અંબાલાલ ની વધુ આગાહી સામે આવી છે. તેમને જણાવ્યું છે કે 17 જૂન બાદ અને સાથે વરસાદ પડશે પડી શકે છે. તેના કારણે 17 જૂન બાદ સાફ સાપનો અહંકાર વચ્ચે અને સાફ કરડવાના કેસમાં વધારો થશે.

આબાલાલ પટેલે આ ઉપરાંત તેને વરસાદ લઈને આગાહી કરી હતી કે રાજ્યમાં છે કે જૂન મહિના સુધી રહી શકે છે સાથે વીજળીના કડાકા પણ બોલશે અંબાલાલ પટેલ ની આગાહી પ્રમાણે વરસાદ ગરમી પડવાના પણ એંધાણ વ્યક્ત કર્યા છે સાથે સાથે જણાવ્યું છે કે કેરીના સિઝન દરમિયાન તે લોકોને ખૂબ નુકસાની થઈ શકે છે.

આંબાલાલ પટેલ 31 માર્ચ સુધી વરસાદ પડે તેની આગાહી કરી છે. વિસ્તારમાં સતત ત્રણ દિવસથી વરસાદ આવી રહ્યો છે તેમને જણાવ્યું હતું. વધારે માહિતી 3 થી ૮ એપ્રિલ સુધી રાજ્યમાં વાતાવરણમાં બદલાવ આવી શકે છે સાથે વાદળ સારી વાતાવરણ પણ થઈ શકે છે. 8 થી 14 એપ્રિલ સમય દરમિયાન આગાહી વ્યક્ત કરી છે સાથે કીધું છે કે ખેડૂત માટે સાવધાન રહેવું જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *