અલ્પાબેન પટેલ પોતાના પ્રેમી ઉદય ગજેરા સાથે આ ટાપુ પર હનીમૂન માટે ગયા હતા..!, જુઓ ફોટાઓ અને વિડીયો

ગુજરાતની લોક ગાયક કલાકાર અલ્પા પટેલ 17 તારીખના રોજ ઉદય ગજેરાની સાથે પગલાં માંડ્યા હતા. મિત્રો તમને જણાવી દઈ અલ્પાબેન પટેલ ના લગ્ન પ્રસંગે શાનદાર અને ભવ્યતાથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વાત કરવામાં આવે તો અલ્પા પટેલ ના લગ્ન પ્રસંગની અંદર સામાન્ય લોકોથી લઈને મોટા મોટા સેલિબ્રિટી હાજર રહ્યા હતા. 17 તારીખના રોજ અલ્પા પટેલે ઉદય જેની સાથે લગ્નના ફેરા ફર્યા હતા.

અલ્પા પટેલે લગ્ન પહેલા ઉદય ગજેરાની સાથે પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવ્યું હતું જેનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા. અલ્પાબેન પટેલ થોડા સમય પહેલા ગરબા થી લઈને લગ્નની જાન સુધીના ફેરા ફરિયા ના દરેક ફોટા સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.

ગુજરાતી સંસ્કૃતિનો ધ્યાન રાખીને લોક કલાકારો અને લોકસાહિત્યકારો ખૂબ જ અમૂલ્ય ફાળો આપી રહ્યા છે. ત્યારે અલ્પા પટેલ નું નામ લોક સાહિત્ય કલાકાર માં ખૂબ જ જાણીતું છે. તેમજ અલ્પા પટેલ ની વાત કરીએ તો ગુજરાતની અંદર તેના લાખો ફોલોવર્સ છે. લાખો લોકો અલ્પા પટેલ ના ભજન અને સંગીત પ્રોગ્રામ જોવા માટે ઊંડી પડતા હોય છે. એટલા માટે જ અલ્પા પટેલ લાખો લોકોના દિલમાં રાજ કરે છે.

થોડા સમય પહેલા અલ્પા પટેલ લગ્નને લઈને ખૂબ જ ચર્ચામાં આવી હતી. તેના સોશિયલ મીડિયા પર ઘણા ફોટાઓ વાયરલ થયા હતા. ત્યારે અલ્પા પટેલે તેના પતિ ઉદય ગજેરાની સાથે અંદમાન નિકોબારના પ્રવાસે પહોંચ્યા હતા. અલ્પા પટેલ ને પોતાના કામમાંથી બ્રેક લીધો અને વેકેશનની મજા માણવા માટે સુંદર સુંદર જગ્યાઓ ફરવા નીકળ્યા હતા.

અશ્વિન પટેલે તેના પ્રવાસના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા. વાત કરીએ તો દરિયા કિનારાના ઘણા ફોટાઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા. અલ્પાબેન પટેલ આ ફોટામાં ખૂબ જ સુંદર લાગી રહી છે. અલ્પા પટેલ એ તેના પતિ ઉદય ગજેરા ની સાથે પણ ભોષ આપીને સારા ફોટા પડાવ્યા હતા.

અલ્પા પટેલે આ સફળતા મેળવવા માટે ઘણો બધો સંઘર્ષ કર્યો હતો. માત્ર એક વર્ષના હતા ત્યારે તેના પિતાની છત્રછાયા ગુમાવી અને ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું. અલ્પા પટેલ ની માતાએ ભણાવવા અને આગળ વધારવા માટે ખૂબ જ સપોર્ટ કર્યો હતો. ત્યારે હાલ અલ્પા પટેલ ડાયરેક ની અંદર હજારોની નોટોનો વરસાદ કરાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *