આલિયા ભટ્ટ-રણબીર કપૂરે તેની દીકરીનું નામ ફાઇનલ કરી નાખ્યું છે! જાણો શું છે નામ અને કોની સાથે છે કનેક્શન

હાલ થોડા સમય પહેલા ખૂબ જ ચર્ચામાં રહેલા એવા બોલીવુડના સ્ટાર આલિયા ભટ્ટ અને રણવીર કપૂર જે અત્યારે નવા માતા પિતા બન્યા છે અને તેમની નાની રાજકુમારી સાથે જીવનનો આનંદ લઈ રહ્યા છે. પુત્રી આવવાને કારણે રણવીર કપૂર અને આલિયા ભટ્ટ ને ખુશી નો કોઈ પાર નથી. આ આ સમય તેના માટે બહુ જ ખાસ છે. આલિયા અને રણવીરની લીટર એન્જલ ના આગમન પછી ચાહકો પણ એ જાણવા ઉત્સુક છે કે કપૂર પરિવારની રાજકુમારી નું નામ શું હશે ?

જો તમે પણ રણવીર પૂર અને આલિયા ભટ્ટ ની દીકરી નું નામ જાણવા બહુત ઈચ્છા છે તો અમે તમને તમારા માટે એક મોટું અપડેટ લઈને આવ્યા છીએ. તાજે તરના અહેવાલ અનુસાર રણબીર અને આલિયાની પુત્રીનું નામ દિવંગત અભિનેતા ઋષિ કપૂર સાથે જોડાયેલું રાખશે. એક સમાચારમાં અનુસાર રણવીર કપૂર અને આલિયા ભટ્ટે ઋષિ કપૂર અને શ્રદ્ધાંજલિ આપવાનો નિર્ણય કર્યો છે. બંને પોતાની દીકરીનું નામ ઋષિ કપૂર સાથે જોડાયેલું રાખશે.

રણવીર કપૂર અને આલિયા ભટ્ટ આ વિચાર સાંભળીને નીતા કપૂરને ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી અને તેઓ તેમની પ્રિય પૌત્રીનું નામ જાહેર કરવા આતુર છે. રણવીર કપૂર અને આલિયા ભટ્ટ ની દીકરી ના જન્મથી નીતુ કપૂર સૌથી વધુ ખુશ જોવા મળે છે. તેણે તેની પુત્રી સૌથી ક્યૂટ બાળક પણ કહ્યું છે અને તે ખૂબ જ વાલ કરી રહ્યા છે.

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે રણબીર કપૂર – આલિયા ભટ્ટ છે એ સમગ્ર પરિવાર નાની રાજકુમારી માટે શોર્ટ લિસ્ટ કર્યું છે. ટૂંક સમયમાં જ તેની દીકરીનું નામ જાહેર કરશે.

ઘણા ચાહકોને એવું પણ લાગે છે રણવીર કપૂર હાલના ટ્રેન્ડને અનુસરીને તેમના નામ જોડશે અને તેમની પુત્રી નામ રાખશે, પણ એવું કંઈ નથી. હવે જોઈએ રણબીર અને આલિયા તેમની દીકરીનું નામ શું રાખે છે. શું તમે અનુમાન લગાવી શકો છો કે કપૂર પરિવારની રાજકુમારીનું નામ શું હોઈ શકે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *