અક્ષય કુમારે બતાવ્યું તેનું આલિશાન ઘર – જુઓ તેમના ઘરમાં શું ફેસીલીટીસ છે!

બોલીવુડના સ્ટાર એટલે કે ખેલાડી કહેવાતા અક્ષય કુમાર હાલ તેમણે એક વિડીયોમાં અપલોડ કર્યો છે જે વિડિયો અક્ષય કુમારના ઘરે શૂટ કરવામાં આવ્યો હતો જે વીડિયોમાં તેના ઘરની અંદર મુલાકાત લીધી. આ વિડીયો ગુરુવારે Instagram પર અપલોડ કરવામાં આવ્યો હતો અને વીડિયોમાં અક્ષય કુમાર કહે છે કે ટૂંક સમયમાં તેઓ પોતાની બ્રાન્ડ ઓપન કરી રહ્યા છે.

ખાસ વિડીયો એટલા માટે બનાવવામાં આવ્યો હતો કે તેની બ્રાન્ડ ફોર્સ IX પાછળના વિશે વાત કરતા તેને કહ્યું કે “મારા પિતા સશસ્ત્ર દળોમાં હતા, તેથી હું તેમના માટે સોફ્ટ કોર્નર રાખું છું. નંબર 9 એ મારો જન્મદિવસ અને મારો ભાગ્યશાળી નંબર છે. નવ નંબર યોદ્ધા દર્શાવે છે. તેથી મેં તેને એકસાથે ભેળવી દીધું.”

અક્ષય કુમાર હાલ પોતાની બ્રાન્ડ લોન્ચ કરવા જઈ રહ્યા છે એવામાં તેને આ વિડીયો અપલોડ કર્યો છે જેનું નામ FORCE IX છે અને આ બ્રાન્ડ ના Co-founded by akshaykumar છે. FORCE IX ટૂંક સમયમાં ઓપન થશે.

અક્ષય કુમાર તેના ઘરની મુલાકાત કરાવે છે તેમાં તમે જોઈ શકો છો કે શરૂઆતમાં તે તેના ગાર્ડનમાંથી આવી રહ્યા છે અને પછી તે તેના હોલમાં જઈ રહ્યા છે અને તેમાં તે પોતાની બ્રાન્ડ ની માહિતી આપીને આગળ પોતાના લિંગ રૂમમાં લઈ જાય છે અને ત્યાં તે પોતાના કપડાં Show બતાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *