હાલમાં જ ભોજપુરી ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી અક્ષરા સિંહનો MMS વીડિયો લીક થયો છે. અને ત્યાર પછી તરત જ અક્ષરા નો રડતો વિડીયો પણ સામે આવ્યો. વીડિયોમાં અક્ષરા સિંહ કહે છે કે તેને નિશાનો બનાવીને કોઈ ફેક ન્યુઝ ચલાવી રહ્યો છે. કોઈ પર કટાક્ષ કરતાં કહે છે કે જો તમે મોટા છો તો તમારા કામથી પણ મોટા બનો. જોકે આમાં નવાઈની વાત એ છે કે અક્ષરા સિંહનો કથિત વિડીયો વાયરલ થયો છે તે બે વર્ષ જૂનો હોવાનું જાણવા મળ્યું છે.

આ વીડિયોમાં અક્ષરા હાથ જોડીને જોવા મળે છે અને કહે છે કે તેણે મને હેરાન કરી છે. અમે તમને જણાવી દઈએ કે YOUTUBE ચેનલે દાવો કર્યો હતો કે આ MMS વિડીયો અક્ષરા સિંઘનો છે અને એ પછી તેમનો આ MMS વીડિયો વાયરલ થયો હતો.
વીડિયોમાં દેખાતી યુવતી અક્ષરા સીંઘ છે. હજુ સુધી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી અને આ વાતની કોઈ પુષ્ટિ થઈ કે આ વિડીયો કોનો છે.
તમને જણાવી દઈએ અક્ષરાસિંઘ માટે લાઈમલાઈટમાં રહેવું કોઈ નવી વાત નથી. જોકે સોશિયલ મીડિયામાં તેના ઘણા વિડીયો અને ફોટોસ વાયરલ થતા હોય છે. પરંતુ આ વખતે તેનો પ્રાઇવેટ વિડિયો લીક થવાના સમાચાર સામે આવ્યા છે. અને થોડી જ વારમાં તેનો રડતો વિડીયો પણ વાયરલ થયો.
હાલમાં આ વીડિયોમાં અક્ષરા સીંઘ તેના MMS માટે નહીં પરંતુ ફેંક ન્યુઝ સામે સ્ટેન્ડ લઈ રહી છે. તમને નહિ ખબર હોય અક્ષરા સીંઘ નો વાયરલ થઈ રહેલો રડતો વિડિયો 2 વર્ષ જૂનો છે.