અજય દેવગણની દીકરીએ દુબઈમાં દારૂ પીધો અને પછી નખરા કર્યા, લોકોએ એવી હાલત કરી નાખી કે…જુઓ વિડીયો

અજય દેવગનની દીકરીનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. નિશા દેવગન નવું વર્ષ સેલિબ્રેટ કરવા માટે દુબઈ ગઈ હતી. પરંતુ આજરોજ નિશા દેવગન દુબઇથી મુંબઈ આવી રહી હતી ત્યારે તે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. દુબઈથી જેવી નિશા ભારત આવી ત્યાં લોકો ખૂબ જ ગુસ્સામાં આવી ગયા હતા. ઘણા તો નિશાને નશેડી કહેવા લાગ્યા હતા.

આ વિડીયો જોયા પછી લોકોએ ગ્લેમર વર્ડ માટે અલગ-અલગ કામ કરવાનું શરૂ કર્યું હતું. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ નિશા દેવગણ ટોક ઓફ ધ ટાઉન બની ગઈ. કેટલાક લોકો સ્ટાર કીસના ઉછેર પર સવાલ ઉઠાવી રહ્યા છે તો કેટલાક લોકો નિશાના રિવાજો પર કોમેન્ટ કરી રહ્યા છે.

લોકો શું કામ ગુસ્સે થયા હતા
અજય અને કાજલ ની દીકરી ડાન્સ કરતી તમે વીડિયોમાં જોઈ શકો છો. નોંધનીય છે કે તેના હાથમાં વાઇનનો ગ્લાસ હતો જેના કારણે સોશિયલ મીડિયા પર હંગામો શરૂ થયો. જોકે અજય અને કાજલ ની પુત્રીને એરપોર્ટ પર હસતા હસતા પસાર થતા જોઈ લોકો વધારે ગુસ્સે ભરાયા હતા. લોકો તો તેને બેશરમ પણ કહી રહ્યા છે.

હકીકતમાં, નીસા દેવગનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એરપોર્ટ પર જોવા મળી રહી છે. જેમ જ લોકોને ખબર પડી કે તે ભારત આવી ગઈ છે, લોકોએ અજય (અજય દેવગણ) અને કાજોલની પુત્રીને ખરાબ રીતે ટ્રોલ કરવાનું શરૂ કર્યું. આખો મામલો જાણતા પહેલા તમે પણ જુઓ આ વીડિયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *