અજય દેવગણ ભીડમાં જોવા મળ્યા અને આપી ચેતવણી

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અટલે અજય દેવગન. હાલ અજય દેવગન ની નવી ફિલ્મ ‘દ્રશ્યમ 2’ જે લોકો ને ખૂબ સારી લાગી રહી છે અને સારામાં સારી કમાણી કરી રહી છે અને હાલ તે Ruining મુવી ચાલી રહ્યું છે અને દર્શકો જોવા પણ જઈ રહ્યા છે એવામાં જ ‘દ્રશ્યમ 2’ ની સફળતા મળ્યા બાદ આગામી ફિલ્મ ‘bhola’ શૂટિંગ ચાલુ કરી દીધું છે. અજય દેવગનની સોશિયલ મીડિયા પર એક વિડિયો શેર કર્યો છે શુટીંગ ટાઈમનો છે તે વીડિયોમાં જોઈ શકાય છે કે અજય દેવગન સ્કૂટી ચલાવી રહ્યા છે.

અજય દેવગનની ફિલ્મની વાત કરીએ તો ‘ભોલા’ ફિલ્મ તે સાઉથની ફિલ્મ‘ કૈથી’ની હિન્દી રિમિક્સ છે. હિન્દી રિમેકમાં અજય મેન રોલ ભજવી રહ્યો છે અને તે શિવ ભક્ત તરીકે જોવા મળશે. અજય દેવગન ફિલ્મ શૂટિંગ સમય દરમિયાન એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે હેલ્મેટ વગર સ્કુટી લઈને જઈ રહ્યા હતા તે સમય દરમિયાન તેના ચાહકો તેની પાસે ફોટો પડાવવા માટે પાછળ દોડી રહ્યા છે.

અજય દેવગન નો social media પર વિડીયો વાયરલ થયો છે વીડિયોમાં જોઈ શકે છે કે અજય દેવગન હેલ્મેટ વગર જોવા મળી રહ્યા હોવાથી તેના ચાહકો કોમેન્ટમાં ચેતવણી આપી રહ્યા છે.

અજય દેવગણ પોસ્ટ ની કૅપ્શન લાખિયા છે કે આપ સૌના પ્રેમ બદલ ખૂબ ખૂબ આભાર. કૃપા કરીને, સવારી કરતી વખતે હંમેશા હેલ્મેટ પહેરો. વીડિયોમાં હું હેલ્મેટ વગર જોવા મળી રહ્યો છું પણ તેનું કારણ કે હું શૂટિંગનો એક ભાગ હતો એટલા માટે.અને અજય દેવગણ લખિયું કે ડ્રાઇવિંગ કરતી વખતે હંમેશા હેલ્મેટ પહેરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *