ઐશ્વર્યા રાયે બિકિની રાઉંડમાં જીત્યો હતો મિસ વર્લ્ડનો ખિતાબ, ઐશ્વર્યા રાયની આ બિકિની તસ્વીરો ક્યારેય જોયેલી નહીં હોય

બોલીવુડ ની અંદર એશ્વર્યા રાય બચ્ચન સૌથી સુંદર અભિનેત્રીઓ માંથી એક છે. તેની સુંદરતાની ચર્ચા ચારે બાજુ ચાલતી હોય છે. તમને જણાવી દઈએ એશ્વર્યા મિસ વર્લ્ડ પણ રહી ચૂકી છે. અભિષેક સાથે લગ્ન કર્યા પછી એશ્વર્યાએ ફિલ્મોમાં કામ કરવાનું ઓછું કરી દીધું. બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા સામાન્ય રીતે તો ટ્રેડિશનલ ડ્રેસમાં જ જોવા મળતી હોય છે. પરંતુ તેની અમુક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

એશ્વર્યા લગ્ન પહેલા અક્ષય કુમારની સાથે પુલમાં ફોટોશૂટ કરાવવા ગઈ હતી. તે સમયે અક્ષય અને એશ્વર્યાનું ફોટોશૂટ ખૂબ જ વાયરલ થયું હતું.

મિસ વર્લ્ડ કોમ્પિટિશનમાં બિકીની રાઉન્ડ પણ હોય છે. જ્યાં બધી એક્ટરો બિકીની અને મોનોકોની પહેરીને રેપ ઉપર નીકળી પડે છે. જેમાં એશ્વર્યા રાય બચ્ચને 21 વર્ષની ઉંમરમાં ભાગ લીધો હતો. તેણે બિકીની રાઉન્ડમાં પોતાની સુંદરતા અને આત્મવિશ્વાસથી લોકોના દિલ જીતી લીધા હતા.

એશ્વર્યા રાય હાલમાં જ પોતાનો ૪૮મો જન્મદિવસ ઉજવેલો હતો. સુંદરતા અને અદાઓથી દુનિયા ઉપર રાજ કરવાવાળી આ હસીનાની આજે અમે તમને મિસ વર્લ્ડ કોમ્પિટિશન દરમિયાન ની રાઉન્ડની તસ્વીરો બતાવવા જઈ રહ્યા છીએ. એશ્વર્યા રાય વર્ષ ૧૯૯૪માં મિસ યુનિવર્સ નો ખિતાબ પોતાના માથા ઉપર સજાવીને ભારતમાં પરત ફરી તો દરેક લોકો તેના વિશે વાત કરવા લાગ્યા હતા. આ ખિતાબને મેળવવા માટે ઐશ્વર્યાએ ખુબ જ મહેનત કરેલી હતી.

આજે પણ એશ્વર્યા રાય બિકની રાઉન્ડની ચર્ચાઓ ખૂબ જ ચાલી રહી છે. બ્લેક હિલ્સમાં જ્યારે એશ્વર્યા રેમ્પ ઉપર નીકળે છે ત્યારે લોકો જોતા રહી જાય છે. એશ્વર્યા ની સુંદરતાથી લોકો નજર હટાવી શકતા નથી. પરંતુ જ્યારે તેના માથા ઉપર તાજ સજાવવામાં આવેલો હતો ત્યારે તેની સુંદરતા ચાર ચાંદ ને પાર કરી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *