અમદાવાદમાંથી એક ચોકી જનાર કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના કરોડપતિ બાપ ની દીકરી ટ્રક્સના રવાડે ચડતા તેની આખી જિંદગી બરબાદ થઈ ગઈ છે. જાણવા મળ્યું છે કે પરિવારને એકની એક દીકરી હતી. પિતા મોટા મોટા બિઝનેસ અને મિલકતો લઈને બેઠા હતા. પિતાની કરોડોની આવકો અને લાડ ના કારણે તેમજ શોખથી લાઈફ સ્ટાઈલ જીવન જીવતી હતી.
સિગારેટ ડ્રગ્સ ની પડીકી જેવા વ્યસન કરતી હતી:
છોકરીના મોટાભાગના મિત્રો યુવકો જ હતા. તેથી આ છોકરી મોડી રાત્રે તેના મિત્રો સાથે હરતી ફરતી હતી. અને છોકરીના પર્સમાંથી સિગારેટના પેકેટ પણ મળવા લાગ્યા હતા. આ બધું જોઈ છોકરી ની માતા પણ ચિંતામાં પડી ગઈ અને તેણે તેના પિતાને વાત કરી. પરંતુ પિતા આ વાતને નજર અંદાજ કરે છે અને તેની દીકરીને તેની રીતે જિંદગી જીવવા માટે રોકટોક કરવાનું બંધ કરી દીધું. પરંતુ તેના પિતાને શું ખબર કે આવનારા દિવસોમાં આ જ વ્યસન તેની જિંદગી બરબાદ કરી નાખશે. સિગરેટના વ્યસન બાદ દીકરી પહોંચી હતી. સીધે સિગરેટની સાથે સાથે ડ્રગ્સ પણ લેવા લાગી.
છોકરીને ડ્રેસ ની લત લાગેલી હોવાથી તેની સાથે ફરતા મિત્રો નિશા સાથે અનેકવાર શારીરિક સંબંધ બાંધતા હતા. મોડી રાજ સુધી નશા માટે છોકરાઓ સાથે ફરતી હતી અને છોકરાઓએ તેનો ફાયદો ઉઠાવ્યો. જેના લીધે છોકરીઓમાં ગર્ભ રહી ગયો હતો. તેથી ગર્ભપાત કરવાની નોબત આવી. એટલું જ નહીં છોકરીની માતાને તેની પાસેથી ગર્ભપાતની ગોળીઓ પણ મળી આવી હતી. ગર્ભપાત કરાવવાનો પણ જણાયું હતું. હા અમીર ઉદ્યોગપતિની દીકરીને ધનવાન પરિવારના યુવકોએ જ ડ્રગ્સના રવાડે ચડાવી હતી. યુવકો ડ્રગ્સની એક પડીકી માટે છોકરીને તેઓ એક જ રાતમાં અનેક યુવાનો સાથે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરતા. આ વસ્તુ છોકરી સાથે રોજ રોજ થતા તે ત્રણ વખત ગર્ભવતી પણ બની અને ગર્ભપાત કરાવો પડ્યો હતો.
પોલીસનો સંપર્ક કરે પોલીસે છોકરીને છોડાવી:
શું કરવું શું નહીં તે દીકરીના પરિવારને કંઈ ખબર ન હતી એટલામાં પરિવારને વધુ આઘાત લાગ્યો. તેના પરિવાર સામે એક વિડિયો સામે આવ્યો જેમાં ત્રણ ચાર યુવકો તેની દીકરી સાથે શારીરિક દુષ્કર્મ આચરતા હતા. આ જોઈને મા બાપના પગ નીચેથી જમીન સરકી ગઈ. જેને લઇ દીકરી ના પિતાએ પહેલા પોતાના મિત્રોને જાણ કરી. તેના મિત્રએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એક PI ને જાણતા હતા તે તેમની પાસે લઈ ગયા પીઆઈ પણ આ બધું જોઈને હચમચી ઉઠ્યા હતા.
ત્યારબાદ સમગ્ર મામલો હાથમાં લીધો અને આ યુવાનોને બોલાવવામાં આવ્યા. આ યુવાનો પણ મોટા પરિવારના હતા. જેથી તેને બચાવવા તેના પરિવારના સભ્યો પણ પહોંચી ગયા હતા. તેમ છતાં પોલીસે તેની કામગીરી શરૂ રાખી. પિયા એ યુવકોને બચાવવા આવેલા તેના પરિવારને આ વિડીયો બતાવ્યો. તેથી યુવકને બચાવ આવેલો પરિવાર શરમથી નીચે માથું નાખી જતા રહ્યા. ત્યારબાદ છોકરીને અન્ય રાજ્યના રિહેબ સેન્ટરમાં મોકલવામાં આવી જ્યાં હાલ તેની ટ્રીટમેન્ટ થઈ રહી છે.