મોટી બહેનને વર્ષો બાદ નવજાત નાનો ભાઈ આવતા જ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી – જુઓ વાયરલ વિડિઓ

પહેલના સમયથી કહેવામાં આવી રહ્યું છે કે બાળકનું સ્વરૂપ એટલે ભગવાનનું સ્વરૂપ ગણાય છે. જ્યારે નાના છોકરાઓ એવા કામ કરી બતાવે કે જોઈને સારા સારા લોકો વખાણ કરવા લાગે છે. નાના છોકરા રમતા રમતા નાની મોટી મશ્કરી કરતા હોય સાથે પરિવારમાં ખુશનો માહોલ રહે છે. આ સોશિયલ મીડિયાની દુનિયામાં લોકો ઇન્ટરનેટનો ખૂબ ખૂબ ઉપયોગ કરી રહ્યા છે. તેવામાં અવનવા નાના બાળકોના કોમેડી, ડાન્સ જે અલગ અલગ વિવિધ વીડિયો સામે આવતા હોય છે.

ત્યારે હાલ એક એવો વિડિયો સામે આવ્યો છે કે નાના બાળકને જોઈને તેની બેન ખૂબ ખુશ થઈને રડવા લાગે છે.

જ્યારે આ વીડિયોને વધારે વાત કરીએ તો આ વિડીયો મુંબઈનના એક પરિવારના નવજાત બાળકનું સ્વાગતનો વિડીયો સામે આવ્યો છે. જ્યારે વીડિયોમાં દેખાઈ રહ્યો છે કે પરિવારમા ખુશીનો માહોલ સવાઈ ગયો છે. અને સૌથી વધુ ખુશ તેની મોટી બેન જોવા મળી રહી છે. જ્યારે પોતાના નવજાત ભાઈ આવ્યો છે તે સાંભળીને તે પોતાના ભાઈને હાથમાં લેતા જ બાળકી ભાવ થઈ જાય છે. આ વિડીયો જોઈને સાથે સાથે તમે પણ ભાવુંક થઈ જશો. વાસ્તવ માં મુંબઈ ના ગાયનેક અને આઇવીએફ વિશેષજ્ઞ ડો. યુવરાજ જાડેજા એ પોતાના ઈનસ્ટરાગ્રામ હેન્ડલ પાર એક દિલને આકર્ષિત કરી દેતો વિડીયો શેર કર્યો છે.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે બાળકી પોતાના આંસુ રોકી શકતી નથી જ્યારે ડોક્ટર નવજાત બાળકને બહાર લઈને આવે છે ત્યારે લોકોના ચેહરા ઉપર ખુશી નો માલ જોવા મળી રહ્યો છે.

સૌપ્રથમ પહેલા નવજાત બાળકને તેની મોટી બહેન હાથમાં લે છે અને તે ભાવ થઈને રડી પડે છે સાથે સાથે ભાઈને તે વાલ કરતી પણ જોવા મળી રહી છે. આ વિડીયો ઇન્ટરનેટ ઉપર ખૂબ ધૂમ મચાવી રહ્યો છે. જેમાં instagram એકાઉન્ટ પરથી લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને સાથે સાથે શેર પણ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *