તમારી વિચાર ખરાબ છે, ટૂંકી ટૂંકી બિકીની પહેરી છે બધા વિરોધ ખોટા થઈ રહ્યા છે કોઈ બુરાઈ નથી, જુઓ ફિલ્મ જોઈને આવેલા લોકોના વિડીયો.
સતત વિરોધ અને બોયકોટ ટ્રેન્ડ બની ચૂકેલી ફિલ્મ વચ્ચે આજે શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ મુવી રિલીઝ થઈ ગઈ છે. જેમાં પહેલાથી જ દર્શકોએ ફિલ્મ જોવા માટે ઉમટી પડ્યા છે, ઘણા બધા ફિલ્મ જોયેલી દર્શકોના મિત્રો દ્વારા પ્રતિભાવ આપ્યા છે અને ફિલ્મ વિશે માહિતી જ આપી છે. ફિલ્મને બોય કટ કરવા માંગતા હતા તેના માટે આ સંદેશ આપ્યો છે.
હાલ પઠાણ ફિલ્મ ગુજરાતની બધી સ્ક્રીન પર ચાલી રહ્યું છે અને દેશમાં ચાલી ચાલી રહ્યું છે. તે ઉપરાંત ગુજરાતમાં થિયેટરમાં પોલીસે સુરક્ષા આપવામાં આવી રહી છે. જે ફિલ્મ જોઈને આવેલા દર્શક મિત્રો જણાવે છે કે ફિલ્મના ઘણા બધા વખાણ કરી રહ્યા છે તો ઘણા લોકો દર્શકો ફિલ્મને બોય કટ કરે છે એ લોકો પણ એકવાર ફિલ્મ જોવા માટે વિનંતી કરી રહ્યા છે.

એક દર્શક મિત્રોએ જણાવ્યું કે ફિલ્મ ખૂબ જ સુંદર છે અને ફિલ્મમાં જબરદસ્ત એકશન અને એમના ઘણા બધા સીન પણ સારા છે. પછી બીજા દર્શકો કે જણાવ્યું કે ફિલ્મ જોરદાર લાગતું નથી કે કોઈ કોન્ટ્રાવસી થવી જોઈએ. એ ફિલ્મની અંદર કોઈ બાબત નથી કે જેનાથી વિરોધ કરી શકાય. વધારે વાત જણાવીએ તો જે સીન લઈને વિરોધ હતો તો તે સીન હટાવી દેવામાં આવ્યો છે.

ઘણા બધા દર્શક મિત્રોએ ફિલ્મ જોઈને પોતાના પ્રતિભાવ આપ્યા હતા. એક દર્શક મિત્રોએ કહ્યું કે જે લોકો તેમને બોઈલ કરવા માંગે છે તે લોકો એકવાર મુવી જરૂર જોઈ લે. ફિલ્મ ના દર્શકો મહિલાની વાત કરીએ તો તેને કહ્યું કે પોતાના વિચાર બદલવા જોઈએ. બોયકટ કરવાનો કોઈપણ મતલબ નથી.

આ ફિલ્મ જોઈને કહ્યું કે જે બોયકટ કરી રહ્યા છે તે લોકોને હું કંઈ ખરાબ કહેતો નથી બસ એટલું જ કહેવા માંગીશ કે એકવાર આ ફિલ્મ જોવે પછી તેને એવું લાગે તો તે ધર્મ વિરુદ્ધ કે દેશ વિરોધ કંઈક ખોટું કહેવામાં આવ્યું છે તો આ ફિલ્મને વિરોધ કરો અને પોસ્ટર સળગાવો. અને આ ફિલ્મમાં એવું કંઈ જ નથી.