ભારત અને એશિયાના એવા વ્યક્તિ મુકેશ અંબાણીના આજે જે સ્થાન ઉપર છે તે સ્થાન પર પહોંચવું તે બહુ જ અઘરું છે જે મુકેશ અંબાણીના સ્વર્ગ પિતા ધીરુભાઈ અંબાણીએ શરૂ કરેલો બિઝનેસ આજે તે મુકેશ અંબાણી તે નેક્સ્ટ લેવલ પર લઈ ગયા છે તે આજે ખૂબ સારી એવો પ્રગતિ આપણે સમજીએ છીએ.

મુકેશ અંબાણી અને તેના પત્ની નીતા અંબાણી અને તેઓના પરિવાર આજે તે એક અલગ જ લક્ઝરીયસ રીતે જીવન જીવે છે. જેવો નાનપણથી જ આ રીતે જીવન જીવે છે, મુકેશ અંબાણી ની પત્ની નીતા અંબાણીની વાત કરીએ તો તેના શોખ એક બ્રિટનની રાણી જેવા મળે છે અને મહારાણા થી ઓછા પણ નહીં, નીતા અંબાણી લાખો લાખો રૂપિયાના કપમાં તો એ ચા પીવે છે અને કહેવાય છે કે નીતા અંબાણી એક વાર જે કપડા પહેરે છે તે બીજી વાર પહેરતા નથી તે કપડાના બહુ જ શોખીન છે અને કાર કલેક્શનમાં પણ ચોખીન છે

નીતા અંબાણીના ખૂબ મોટા મોટા શોખ છે જે તે કરોડો રૂપિયાની લક્ઝરીયસકારોમાં ફરે છે તે ઉપરાંત વાત કરીએ તો નીતા અંબાણી પાસે કરોડો રૂપિયાની ઘણી બધી કારો છે અને આ બધી અલગ લક્ઝરીયસ હોય તે આખા ભારતમાં ભાગ્યે જ જોવા મળે છે અને નીતા અંબાણીના કારોના ફોટા પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ જોવા મળે છે.

અંબાણી પરિવાર પાસે માત્ર કાર જ નહીં પોતાના પ્રાઇવેટ પ્લેનો થી માંડીને પ્રાઇવેટ યોટ, જહાજો પણ છે કે જેમાં બેસીને તે મોટી મોટી ડીલો પણ કરતા હોય છે. નીતા અંબાણી પાસે પણ મોટી મોટી લક્ઝરીયસ અને આલિશાન કારો છે. હાલ થોડા સમય પહેલા જ મુકેશ અંબાણીએ દુબઈ ખાતે એક મોટી ડીલ કરી હતી જેમાં તેના નાના પુત્ર અનંત અંબાણી માટે બંગલો ખરીદ્યો હતો. હાલ મુકેશ અંબાણી પોતાની જવાબદારીઓમાંથી ધીરે ધીરે રિટાયરમેન્ટ તરફ વળીને નવી પેઢીઓને જવાબદારીઓ સોપવા લાગ્યા છે.