સગાઈ તૂટ્યા પછી તો કિંજલ દવે સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ થઇ ગઈ છે…રોજ નવા નવા શો કરી રહી છે…જુઓ તસવીરો

કિંજલ દવેનું નામ ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં ખૂબ જ મોટું બની ગયું છે. કિંજલ દવે હાલ મોટા મોટા કાર્યક્રમો કરવા લાગી છે. વિદેશમાં પણ કિંજલ દવે ના પ્રોગ્રામ જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. કિંજલ દવે નો અવાજ સુરીલો હોવાથી લોકો તેના તાલે ઝૂમતા હોય છે. કિંજલ દવે તેના સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે.

હાલ જ કિંજલ દવે પોતાની instagram એકાઉન્ટ પર તેને એક ફોટો એન્ડ વિડીયો શેર કર્યા છે. જેમાં તે ખુબ સુંદર લાગી રહી છે. ફોટામાં દેખાઈ રહ્યું છે કે તે ખૂબ જ ખુશ જોવા મળી રહી છે હાલ તેને પોતાના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે જે તેના એકાઉન્ટ પરથી ખબર પડી રહી છે જે એવા નવા તે પોતાના કાર્યક્રમના વિડીયો અને ફોટો શેર કરતી હોય છે અને તેના પર તેને ખૂબ પ્રેમ વર્ષાવી રહ્યા છે.

કિંજલ દવેના આંખ ભવ્ય કાર્યક્રમ મુંબઈમાં યોજવામાં આવ્યો હતો. હાલ કિંજલ દવે તે પોતાના કાર્યક્રમ ખૂબ મોટા કરવા જઈ રહી છે અને તેના ચાહકો તેને ખૂબ પ્રેમ કરી રહ્યા છે. તાજેતરમાં કિંજલની પવન જોશી સાથેની સગાઈ તોડી હોવાના સમાચારે તેના ચાહકોને ચોંકાવી દીધા છે. આ દંપતીની સગાઈ પાંચ વર્ષથી થઈ હતી અને તેમનો સંબંધ બાળપણની મિત્રતા પર આધારિત હતો. સાટા ની પદ્ધતિ મુજબ, તેમની સગાઈ પાંચ વર્ષ પહેલા નક્કી થઈ ગઈ હતી, અને બધું બરાબર થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું. જો કે, કિંજલના ભાઈ આકાશની પવનની બહેન સાથેની સગાઈ બંધ થઈ ગઈ અને તેણે બીજા છોકરા સાથે કોર્ટ મેરેજ કર્યા ત્યારે અણધાર્યો વળાંક આવ્યો.

ત્યારે હાલ કિંજલ દવે પોતાના જીવનમાં ખૂબ મોટો બદલાવ લાવી રહી છે. તે પોતાની instagram નો એકાઉન્ટમાં આવા નવા નવા ફોટો વિડિયો શેર કરવા લાગે છે અને તેના કાર્યક્રમ ઠેર ઠેર થવા લાગ્યા છે. તેના ચાહકો તેનકિંજલ દવે ખુબ પ્રેમ કરે છે.

કિંજલ તેની સંગીત યાત્રા ચાલુ રાખવા અને તેના સંગીત દ્વારા આનંદ ફેલાવવા માટે ખૂબ સખત છે. તેના પિતા લલિત વેએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર ચાર તસવીરો શેર કરી છે, જેમાં તે કિંજલ સાથે જોવા મળે છે, જે સફેદ શર્ટ અને પેન્ટમાં સેન્ટર પાર્ટિંગ હેરસ્ટાઇલ સાથે અદભૂત દેખાય છે. તેના કેપ્શનમાં, લલિત જીવનમાં ઘણા પડકારો અને સમસ્યાઓનો સામનો કરી શકે છે તે વિશે વાત કરે છે, પરંતુ તે બધામાંથી કેવી રીતે આનંદ અને સુગંધ મેળવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *