આદિલખાને રાખી સાવંતને લાત મારી પેશાબ કાઢી નાખ્યો, જોર જોરથી રડવા લાગી રાખી સાવંત – જુઓ વિડિયો

હાલ રાખી સાવંતનો એક વીડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેના વિશે અમે તમને વધુ માહિતી જણાવીએ. રાખી સાવંતના જીવનમાં ખૂબ મુશ્કેલી એ છે તેવા સમયમાં તેના આ જ મહિનામાં તેમની માતાનું મૃત્યુ થયું છે અને હવે આદિલ સાથે તેના લગ્ન તૂટવાના અણીએ છે. જ્યારે રાખી સાવંતે 6 ફેબ્રુઆરીના દિવસે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેને એક વિડીયો શેર કર્યો હતો કે તેના આદિલ સાથે અલગ થઈ ચૂક્યા છે. રાખીને દગો આપ્યો અને એક એક્સ્ટ્રા મેરિટલ ઓફિસ લગાવ્યો છે.

રાખી સાવંત તેના પતિ પર મારપીટ નો પણ આરોપ લગાવ્યો છે અને તેમને પોલીસ સુરક્ષા પણ માંગી છે. રાખી સાવંતે આદિલ પર વિરોધ ફરિયાદ કર્યા બાદ પોલીસ આદિલને હિરાસતમાં લીધો છે. અત્યારે રાખી સાવંતે પોલીસ પાસે સુરક્ષા માંગી છે. અત્યારે પણ રાખી સાવંત મીડિયા વાત કરે છે તો અત્યારે તે રોય પડે છે.

રાખી સાવંત જણાવે છે કે આદિલે તેને પેટમાં એટલી જોરથી લાત મારી કે મારી પેશાબ નીકળી ગઈ. તે સાથે પીપરાજ સાથે વાત કરતા તે રડી પડી હતી. આદિલે મને લાત મારતા રડતા રહેતા મારો પેશાબ નીકળી ગયો. આદિલ મને છોડીને ચાલો ચૂક્યો છે. જ્યારે મારી માં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેના છેલ્લા શ્વાસ ચાલી રહી હતી ત્યારે તે પેલી છોકરી સાથે બેડ ગરમ કરી રહ્યો હતો.

રાખી સાવંત વધારે માહિતી જણાવે છે કે જ્યારે આદિલ તેની girlfriend લઈ ને ઘરે આવ્યો અને તેના પુરા શરીર પર લવ બાઈટ હતા. કે તેના પગમાં પડી ગઈ. રાખી તેની સાવંતે મોત માટે આદિલને જવાબદાર ગણાવ્યો છે. રાખી સાવંત ના બીજા વિડીયો પણ સામે આવ્યો છે જેમાં તે જમીન પર બેસીને રડવા લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *