આદિલખાને રાખી સાવંતને પેટમાં એવી લાત મારી કે રાખી સાવંતનો પેશાબ નીકળી ગયો હતો, જેને લઈને બંને ફરીથી ચર્ચામાં આવ્યા… જુઓ વિડિયો

હાલ બોલીવુડની સુપરસ્ટાર તરીકે ગણતરી રાખી સાવંત તેના જીવનમાં ખૂબ જ સંઘર્ષ ચાલી રહ્યો છે. હાલ તેના’જીવનમાં ખૂબ ખરાબ સમયમાં થી પસાર થઈ રહી છે. ત્યારે હાલ થોડા સમય પહેલા જ તેના માતાને તેને ગુમાવી છે અને આદિલ સાથે તેને લગ્ન તૂટવાના કંગાર પર છે. રાખી સાવંતે 6 ફેબ્રુઆરી સોશિયલ મીડિયા પર એક વિડિયો શેર કર્યો હતો અને તેને ખાન સાથે અલગ થઈ ગયા છે. રાખી સાવંતના પ્રતિ આદિલ ખાન પર દગો આપો અને એક્સ્ટ્રા મેરીટલ અફેર આરોપ લગાવ્યા છે. રાખી સાવંત એક મોટો ખુલાસો કર્યો છે અને તેના ઉપર એક આરોપ લગાવ્યો છે કે તેની માતાના મોતના પાછળ તે જવાબદાર છે.

રાખી સાવંતે આદિલ પર મારપીટ નો આરોપ લગાવ્યો છે અને પોલીસ સાથે સુરક્ષ સુરક્ષાની માંગ પણ કરી છે. જ્યારે રાખીએ આદિલ વિરોધ ફરિયાદ પણ નોંધાવી છે બાદ પોલીસ આદિલને કબજામાં લીધો છે. રાખી સાવંત એ આદિલ અને તેની ગર્લફ્રેન્ડ પોતાના જીવનને ખતરો જણાવતી પોલીસ પાસે તેની સુરક્ષા માંગવા ગઈ હતી. રાખી સાવંત ની હાલત ખૂબ નાજુક થઈ ગઈ છે. જ્યારે ક્યારેક મીડિયા સાથે વાતચીત કરતા સમયે તે રડી પડે છે ત્યાં તો તે જમીન પર બેસી જાય છે.

કઈ ખબર નથી કે તે રાખી શું કરી રહી છે.રાખી આરોપ છે કે તેની સાથે મારપીટ પણ કરવામાં આવે છે. આદિલે તેને એવી રીતે પેટમાં લાજ મારી કે તેને પેશાબ પણ નીકળી ગયો હતો. ત્યારે હાલ પેપરાજી સાથે વાતચીત કરતા સમયે ત્યારે રડી પડી હતી અને કહ્યું હતું કે આદિલે મને પેટમાં પાટુ મારી મારો પેશાબ નીકળી ગયો. જ્યારે મારી માં ની સ્પિટલમાં સારવાર ચાલતી હતી ત્યારે તે સમય દરમિયાન મારી માના છેલ્લા શ્વાસ લઇ રહ્યા હતા ત્યારે તે પેલી છોકરી સાથે બેડ ગરમ કરી રહ્યો હતો.

રાખી સાવંત કહી રહી છે કે જ્યારે આદિલ તેની ગર્લફ્રેન્ડને ઘરે લઈને આવ્યો ત્યારે તેને શરીર પર લવ બાઈટ હતા. ત્યારે તે તેના પગમાં પડીને રિક્વેસ્ટ કરવા લાગી હતી. રાખી સાવંતે તેના માતાના મોતની પાસે આદિલને ઠેરાવ્યો છે. જ્યારે જ્યારે રાખીને બીજો પણ એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે જમીન નીચે રડતી જોવા મળે છે અને કહી રહી છે કે આદિલ અને ધનનું મને બંને પાગલ કરી દીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *