મુંબઈ શહેર ની એક ઘટના સામે આવી છે જે બે યુવકો દ્વારા કોરિયન છોકરી પર છેડતીની ઘટના સામે આવી છે. જયારે ઘટનો બનાવ બન્યો ત્યારે કેમેરા માં શોટિંગ ચાલુ હતું અને તે આખી ઘટના કેમરામાં કેદ થઈ ગઈ હતી આ કોરિયન મહિલા યુટ્યુબર છે. આ ઘટના બનાવ બાદ વિડિઓ સામે આવ્યો ને પોલીસે જાતે જ કાર્યવાહી કરી અને કલમ 354 હેઠળ કેસ નોંધ્યો. જે યુવકે મહિલા સાથે છેડતી કરી તેનું નામ મોહમ્મદ અને મોહમ્મદ નકીબ અંસારીની છે અને તેને ગુરુવારે વહેલી સવારે ધરપકડ કરી હતી.
જે મહિલા સાથે છેડતીની ઘટના બની તેની તારીખ 29 નવેમ્બરની સાંજની છે. જયારે આ ઘટના બનાવ બન્યો તે જ સમય પર મુંબઈના ખાર વિસ્તારમાં લાઈવ સ્ટ્રીમિંગ એટલે કે તે વિડિઓ નું શૂટિંગ કરી રહી હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે યુવક દક્ષિણ કોરિયાની મહિલા પાસે નજીક આવે છે અને તેની સાથે કઈ વાત કરવાનો પ્રયત્ન કરે છે અને થોડા જ પલ માં તેના વિરોધ કોરિયન મહિલાનો હાથ ખેંચે છે, હાથ ખેંચી ને મહિલા ને પરાણે સ્કૂટીમાં પર બેસવાનું કહે છે. તે સમય પર યુવક તે કોરિયન માહીલા ખૂબ જ નજીક આવે છે તેને કિસ કરવાનો પણ પ્રયાસ પણ કરે છે, ત્યારે બાદ મહિલા No No No કહીને દૂર જતી રહીએ છે તે ચાલવા લાગે છે વિડિઓમાં મહિલા કહેતી જોવા મળે છે કે ‘હવે મારે ઘરે જવું પડશે’.
આ વિડિઓ Social Media ખુબ વાયરલ છે અને આ વીડિયોમાં જોવા મળે છે કે જે Mumbai City ના વિસ્તાર માં કોરિયન મહિલા ત્યાંથી પસાર થાય છે તેવા માં જ બંને આરોપી યુવાન તેની સ્કૂટી લઈને પાછળ આવે છે. ત્યાર પછી તેને ફરીથી તેની સાથે જવાનું કહ્યું. આ સમય દરમિયાન બંને મહિલા સાથે થોડું બળજબરી કરતા પણ જોવા મળ્યા હતા. અને વિડિઓ માં દેખાય છે કે આ મહિલાઓ એ બંને ઓફર ના પડી દીધી. અને આ ઘટના કેમેરા માં કેદ થઈ ગઈ હતી પછી Social Media પર વિડિઓ ખુબ વાયરલ થયો. ત્યારબાદ પોલીસે જાતે જ સંજ્ઞાન લીધું અને બંને આરોપી ચાંદ મોહમ્મદ અને નકીબ અંસારીની ધરપકડ કરી.