પંજાબી કૂડીએ હિન્દૂ રીતિ રિવાજ અનુસાર પટેલ યુવક સાથે કર્યા લગ્ન…દિકનો હાથ પકડી પહોંચી મંડપમાં…

હાલ ટીવી શોના દિગજ અભિનેત્રી દલજીત કોર અને નિખિલ પટેલ બંનેના પ્રેમ સંબંધમાં આવી ગયા છે. ત્યારે અભિનેત્રી ઘણા સમયથી આ પલ ની રાહ જોઈ રહી હતી. જેને લઇ તે આ મોમેન્ટ માટે ખૂબ જ ખુશીની રાહ જોઈ રહી હતી. તારે હાલ દલજીત અને નિખિલ ના બંને ના લગ્ન થઈ ગયા છે. જ્યારે તેના લગ્નની તસવીરોમાં વાયરલ થઈ છે.

જ્યારે આજ તસ્વીની અંદર બંને એક વાઈટ સુંદર કોમ્બિનેશનમાં જોવા મળી રહ્યા છે. જ્યારે આ બંને કપલે 18 માર્ચ મુંબઈમાં લગ્ન કર્યા હતા અને તેના અદભુત દ્રશ્યો સામને આવ્યા છે. ત્યારે આ સમગ્ર લગ્નના ફોટા સોશિયલ મીડિયા ના એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યા છે. જેને લઇ તેના ચાહકો ફોટા ને ખૂબ પસંદ કરી રહ્યા છે.

જ્યારે અભિનેત્રીએ તેને instagram ના એકાઉન્ટમાં તેને ફોટા શેર કર્યા છે ત્યારે તેને કેપ્શન માં લખ્યું હતું કે “એક નવો અધ્યાય શરૂ થયો છે” ખાસ વાત તો એ છે કે લગ્નની તસવીરોમાં દલજીત ની દીકરા સાથે તેની સાવકી પુત્રી પણ જોવા મળી રહી હતી. ત્યારે સાથે સાથે મિસ્ટર એન્ડ મિસિસ પટેલ કેપ્સન લખવામાં આવ્યું હતું ત્યારે લગ્ન પહેલાં તેમની ઇન્ટરવ્યૂ આપ્યું હતું અને તેમણે લખ્યું કે મારા જીવનની હું બહુ મોટી તક લગનની કરવા જઈ રહ્યો છું.

જ્યારે તેને ખબર પડી કે આ અચાનક સમય જઈ રહ્યો છે અને નજીકમાં લગ્ન આવી રહ્યા છે અને આ ભાગ મારે માટે ખૂબ જ મહત્વનો છે. જેથી હું આ તકોને ખૂબ જ આનંદ માણી શકો છો તેને કહ્યું કે હું જે પણ નક્કી કરી રહ્યો છું તે મારા પુત્ર અને નિખિલ ની પુત્રી તેમની માટે યોગ્ય છે.

મારી જીવનની આ નવી સફર માટે હું તૈયાર છું અને ખૂબ જ ઉત્સાહિત છું. જ્યારે દિલજીત તેને ખૂબ જ પસંદ હતી. દિલજીત ]કહ્યું જ્યારે જીવન તમને બીજી તક આપે છે ત્યારે તમારે તેનો મહત્વ આપવું જોઈએ અને સાથે સાથે જોખમ અને જવાબદારી ઓની ખબર પડે છે.

જ્યારે દલજીત કોરે પહેલા બિગ બોસ ફેમ શાલીન મનોર સાથે લગ્ન કર્યા હતા પણ હાલ તે તેમની સાથે છુટાછેડા કરી અને નિખિલ પટેલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. જ્યારે તેને પહેલા લગ્ન થી બે પુત્રી છે. હાલ હવે દલજી તેના પુત્ર અને આફ્રિકા શિફ્ટ થશે અને બાદમાં લંડન માં તેની દુનિયા સેટ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *