માત્ર 4 ચોપડી ભણેલા ખેડૂતે પોતાની બાઈકમાંથી એવું અનોખું મશીન બનાવ્યું જેથી તેના બધા કામ સરળ થઈ ગયા – જુઓ શું બનાવ્યું

ભારત દેશમાં એવા લોકો છે જે એક ચોપડી પણ નથી ભણ્યા પણ સારા સારા એન્જિનિયરને ધૂળ ચટાવી દે છે. આપણા દેશના લોકોનું હમેશાં ધ્યાન એક જુગાર તરફ હોય છે. કોઈપણ કાર્ય કરવામાં આવે ત્યારે મુશ્કેલીનો જે સામનો કરવો પડે તે તેનો જુગાર શોધીને આસાનીથી બનાવી આપે છે, એ ભારતનો યુવાન. ત્યારે આપણો દેશ એક ખેતીપ્રધાન દેશ છે. દેશમાં વધારે ખેતીનો ઉદ્યોગ થાય છે જેના કારણે લોકોને અલગ અલગ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેના કારણે એક ખેડૂત એક ચોપડી ભણ્યા વગર તેનો સરળ અને સારો ઉપાય શોધી કાઢે છે એટલે કે તેનું નામ જુગાડ. ભારતના લોકો કંઈક ને કંઈક જુગાડ શોધતા જ રહેતા હોય છે.

ત્યારે હાલ ભારત દેશમાં એક એવા જ ખેડૂતોની વાત જઈ રહ્યો છીએ જે જામનગરના વતની છે. અને આજે અમે તમને એક ખેડૂતનો દેશી જુગાડ વિશે વાત કરવા જઈ રહ્યાં છીએ.

ખેડૂત પાસે એક બાઈક હોવાથી તેને એક એવો દેશી જુગાડ શોધી કાઢ્યો છે. જે મોટા મોટા ગ્રેજ્યુએટ એન્જિનિયર પણ ના કરી શકે તેવું કરી બતાવ્યું છે. જે ખેડૂત ભાઈ ની વાત કરવા જઈ રહ્યા છે તે એક જામનગર થી બિલોન્ગ કરી રહ્યા છે. તે માત્ર ને માત્ર ચાર ચોપડી ભણેલા છે. જેમનું નામ જયંતીભાઈ છે હાલ આપણે જેન્તીભાઈ ની વાત કરવા જઈ રહ્યા છીએ. જે બેડા ગામના જયંતીભાઈ ખેડૂત છે. સોનાગરાપોતાની જ ગાડી પર એક સાટી સાંતી બનાવી નાખ્યું છે.

આ મશીન ની વધારે વાત કરવા જઈએ તો તે ઓછામાં ઓછું પેટ્રોલ વપરાય છે. તમે આરામથી મશીન ચલાવી શકો છો અને તેનોનો ખર્ચો ઓછો લાગે છે. આ મશીન ની વધારે વાત કરીએ તો આ મશીન ખેતીકાર્ય અને વાવણી ના કામમાં લઈ શકાય છે.

જ્યારે આપણે ટ્રેક્ટરની સરખામણી કરીએ તો તેની સામે આ મશીન ઓછામાં ઓછું પેટ્રોલ ખાય છે. જ્યારે હાલ 26 જાન્યુઆરીના દિવસે સરકાર દ્વારા એક નવી ટેકનોલોજીનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા સરદાર પટેલ કૃષિ પુરસ્કાર યોજના અંતર્ગત ભૂચર મોરી, ધ્રોલા ખાતેથી પ્રશંસા પત્ર આપી અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

હાલ આ સોશિયલ મીડિયા ની દુનિયામાં લોકો જીતેન્દ્રભાઈ ની કરેલી જુગાડ એ હાલ ચર્ચા નો વિષય બન્યો છે. જેમ જીતેન્દ્રભાઈ આ જુગાર બનાવ્યો તેમ અન્ય ખેડૂતો પણ બનાવી શકે છે. જેના કારણે ખેતી કરવામાં ખૂબ સરળતા પડે છે અને ખૂબ ઓછો ખર્ચો લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *