રસ્તા પર ખુલ્લે આમ બાઇક પર કપલ એકબીજાને ચોટીને રોમાંસ કરવા લાગ્યા – જુઓ VIRAL વિડિઓ

સોશ્યિલ મીડિયા નવા વિડીયો સામે આવતા હોય છે. તેવામાં એક એવો જ બેશરમ વિડિયો સામે આવી રહ્યો છે. જે એક કપલ બાઈક સવાર પર છે. કપલ ચાલુ બાઈક પર રોમાન્સ કરતા જોવા મળી રહ્યા છે. જ્યારે તો છોકરાને છોકરી ચાલુ બાઈકમાં કંઈક એવું કરી રહ્યા છે જે ના કરવું જોઈએ. અત્યારે વીડિયોમાં જોઈ શકાય છે કે છોકરો બાઈક ચલાવી રહ્યો છે અને છોકરી પેટ્રોલની ટાંગ ઉપર બેસીને યુવકના ગળે લગાવી દીધી. આ વીડિયોમાં જોવા મળે છે કે છોકરી છોકરાને ગળે લગાવીને kiss કરતી પણ જોવા મળે છે.આ વિડિઓ છત્તીસગઢ બાજુ સામે આવ્યો છે.

આ યુવક બાઇક ચલાવતો જોવા મળી રહ્યો છે. ત્યારે છોકરીએ હેલ્મેટ પહેર્યો છે. પણ છોકરી પાછળની સીટ બેઠી છે.પણ છોકરી યુવકના ખોળામાં બેઠી છે અને તે તેના હાથમાં ગળે લગાવીને જોવા મળે છે. આવી ઘટના પહેલા પણ બની ચૂકી છે. બાઈકમાં રોમાન્સ કરતા જોવા મળી રહ્યા હતા. અને તેની સરકારે તેના પર કડક માં કડક કાર્યવાહી કરી હતી.

આ વીડિયોની વિગતવાર વધુ વાત કરીએ તો તે શનિવારના રોજ શાળા સવારે 9:30 વાગે આ કપલ ભિલાઈના જયંતિ સ્ટેડિયમની પાસે પાછળના રોડ પર નંબર પ્લેટ વગરની બાઈક લઈને નીકળી પડ્યા હતા. તે સમય દરમિયાન રોડ ઉપર ચાલતા લોકોએ આ દ્રશ્ય જોઈને વિડીયો ઉતારવા લાગ્યા હતા. છોકરી અને છોકરાએ બંને જેકેટ થી પોતાનો ચહેરો છુપાવી દીધો હતો.

જ્યારે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે આ રીતની કપલ લોકો બેશરમ રીતે રસ્તા પર ગમે તેમ બાઇક ચલાવી રહ્યા છે સાથે સાથે રોમાન્સ કરી રહ્યા છે તે ન થવું જોઈએ. ટ્રાફિક સામે તેનું થઈ રહ્યું છે.

ત્યારે આ કપલ ત્યારે તેને બાઈક ચારકો તેની પાછળ હતા અને તેઓ રેસ્ટોરન્ટ પણ ગયા હતા.એસપી ડો. અભિષેક પલ્લવે આદેશ છે કોઈ ટુ વ્હીલર ચાલક હેલ્મેટ વગર અને ફોર વ્હીલર ચાલક સીટબેલ્ટ વગર વાહન ચલાવતો જોવા મળશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તે જ સમયે, આ કપલ ખુલ્લેઆમ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતું જોવા મળ્યું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ કેસ આઈપીસીની કલમ 279 બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *