હાલ ભારત દેશમાં લગ્નનો ખુબ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ત્યારે મોટા મોટા બોલિવૂડ સ્ટાર પણ લગ્ન કરી રહ્યા છે. તે હાલ ખૂબ ચર્ચામાં છે. ત્યારે 14 એપ્રિલ 2022 ના રોજ આલિયા ભટ્ટ અને રણવીર કપૂર ના લગ્ન કર્યા હતા. જ્યારે તે ણે આભૂષણ અને સાથે સાથે ફુલ સેટ માં સાથે સમાવેશ કરીને ખૂબ આલિયા ભટ્ટ સુંદર લાગતી હતી.

જ્યારે એક એવી ઘટના સામે આવી છે જે જોઈને ઘણા બધા લોકો ભવિષ્યમાં કરી શકે છે જે ઘટના દંપતી નું નામ છે હિમાંશુ ને ઋષિ જે આલિયા ભટ્ટ અને રણવીર કપૂર ના લગ્ન ના કોપી મારીને તેને પોતે સેમ એવા જ કપડા અને લગ્ન કર્યા અને સાથે ફોટોગ્રાફ પર ટ્રેન્ડ કરાવી રહ્યા છે. એ ત્યારે હાલ તે ખૂબ સોશિયલ મીડિયામાં ખૂબ જ ફોટા વાયરલ થઈ રહ્યા છે. જ્યારે હિમાંશુ ને ઋષિના દાગીના સાથે મેસેજ એને સમાન દેખાતો ફૂલો માળ જેવા અભુશન પહેરવામાં આવ્યા હતા.

હિમાંશી અને ઋષિ બોલીવુડના સૌથી સુંદર કપલ બન્યા છે. તે ફોટોગ્રાફી અને આલિયા અને રણવીર ની કોપી છે. અત્યારે હાલ્યા અને રણવીરના ચાહકો આ ફોટા ઉપર ખૂબ ઝાટકો પણ તે લોકોને લાગ્યો છે. ચાહકો કહી રહ્યા છે કે આ પૂરેપૂરી કોપી કરવામાં આવી છે.

જો આમ જોવા જઈએ તો જ ઋષિ ના લગ્ન વાસ્તવિક ખરેખર ફોટાની નહી. જ્યારે હિમાંશુને ઋષિતાએ 17 ઓક્ટોબર 2019 ના રોજ તેને લગ્ન કર્યા હતા.