જુલતા પુલ પર કાર ઘૂસેડી દીધી અને આપ્યું મોત ને આમંત્રણ – અને પછી તો… જુઓ વિડિયો

હાલ મોરબીમાં બનેલ ઘટના જેમાં એક પુલ ઉપર 400થી પણ લોકો સાંજે ફરવા નીકળેલ મજા માણી રહ્યા હતા અને તેજ સમય પર પૂલ તૂટી પડતા 150 થી પણ વધુ લોકો મોતને ભેટ્યા હતા.પણ મોરબીમાં બનેલ ઘટના નો સબક લઈને હજુ પણ લોકોને બેદરકારી સામે આવી રહી છે.

મોરબીમાં બનેલ ઘટના બાદ એક વિડિયો સામે આવ્યો છે. કે આ વિડીયો કર્ણાટકના ઉત્તરા કન્નડ જિલ્લા ના ગલ્લાપુર શહેરનો છે. માહિતી અનુસાર એક વ્યક્તિ નદી પર બનેલા નાના સસ્પેન્સલ પુલ ઉપર એક નાની કાર લઈને અંદર ગયો હતો.

પરંતુ આ કાર ચાલક નિવાસ સંબંધી ના હોવાને કારણે તેને ખ્યાલ ન આવ્યો અને તે પૂલ ઉપર આવી ચડ્યો હતો. તેવામાં પુલના મધ્યક્ષ આવી જતા આ કાર ચાલક કાર લઈને વચ્ચે ફસાઈ ગયો હતો અને તે આગળ જઈ શકતો ન હતો. આથી સ્થાનિક લોકો કે જે પુલ ઉપર ચાલી રહ્યા હતા. તે લોકો એ કારને આગળથી ધક્કો મારી પાછળ ધકેલવામાં મદદ કરી હતી.

આ વીડિયોને હરીશ ઉપાધ્યા નામના એકાઉન્ટ ઉપર શેર કરવામાં આવી રહેલો છે અને લોકો આ કાર ચાલકને પ્રત્યે અલગ અલગ કોમેન્ટો કરી રહ્યા છે અને વીડિયોને ખૂબ જ શેર અને લાઈક કરી રહ્યા છે. તેવા નાનકડા પુલ ઉપર જતા લોકોનો ગુસ્સો પણ ફાટી નીકળેલો જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *