હાલ સોશિયલ મીડિયા નો જમાનો ચાલી રહ્યો છે ત્યારે અલગ અલગ પ્રકારની વસ્તુઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે. આજકાલના સમયની અંદર આ પ્રકારની ખબરો ખૂબ જ વધારે વધવા લાગી છે. હાલ એક દુકાનની અંદર વિશાળ ગરોળી ઘૂસી ગઈ હતી.
મિત્રો તમને જણાવી દઈએ આ મોટી ગરોળી લોકોને નુકસાન પહોંચાડતી નથી પરંતુ તેનો દેખાવ ખૂબ જ ભયાનક છે. તેને જોઈને કોઈ પણ વ્યક્તિ ડરી જાય. વીડિયોમાં તમે જોઈ શકો છો આ મોટી ગરોળી કબાટ પર ચડતી જોવા મળે છે.
અત્યાર સુધીમાં વીડિયોને 5,000 થી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને 3,000 થી વધારે લાઇક આવી ચૂકી છે. આ વિશાળ ઘરવાળીને જોઈને દુકાનમાં સૌ કોઈ ચોકી ગયા હતા. વીડિયોમાં તમે જોઈ શકો છો શરૂઆતમાં ગરોળી 100 ની અંદર મૂકવામાં આવેલા કબાટ પર ચડવા જાય છે પરંતુ તે ફરીથી ચડવાનો પ્રયાસ કરે છે.
હાથમા ઘરવાળી કબાટ પર જઈને બેસી જાય છે. મિત્રો તમને જણાવી દે આ વિડીયો અત્યારે કેમેરામાં કેદ થઈ ગયો છે અને સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહ્યો છે. વીડિયો જોઈને જ લોકો એટલા ડરી ગયા છે કે લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ્સો કરી રહ્યા છે.