ભારતમાં લગ્નની સીઝન ચાલી રહી છે. તેમાં સામાન્ય વ્યક્તિથી લઈને ખૂબ પૈસાનો વ્યક્તિ દીકરા દીકરીના લગ્નમાં ધૂમ મચાવતા જોવા મળે છે. ત્યારે થોડા સમય પહેલા જ રાજકોટના ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીના દીકરાના લગ્ન થયા હતા. ગયા વર્ષે ક 15 નવેમ્બર ભરતી સુરતના ડાયમંડ કિંગ તરીકે ગણાતા સવજીભાઈ ધોળકિયા ના નાનાભાઈ ઘનશ્યામ ધોળકિયા ના છોકરાના લગ્ન કરવામાં આવ્યા હતાં.

આ લગ્ન ખૂબ સારી હતા અને ખૂબ રૂપિયા વાપરવામાં આવ્યા હતા. જ્યાં લગ્નમાં કહેવાય છે કે પાણીની જેમ રૂપિયા વહાવી દેવામાં આવ્યો હતો. નાની વસ્તુ થી લઈને રિસેપ્શન સુધીની ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

15 તારીખથી લઈને 22 તારીખ સુધી લગ્નની તારીખ લીધી હતી. 22 તારીખે હિતાર્થ અને પૂર્વા વેકરીયા ના બંનેના લગ્ન થયા. આ લોકોએ લગ્ન રીતી રિવાજથી અને ધૂમધામથી કર્યા હતા. જે આ લગ્ન સોશ્યિલ મીડિયા પર ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો.

આ લગ્નની ખાસ વાત કરીએ તો તે લગ્ન મંડપ એ કૃત્રિમ તળાવની વચ્ચે મંડપ બનાવવામાં આવ્યો હતો. આ બધી તસવીરો તમને સોશિયલ મીડિયા ઉપર મળી જશે. આ લગ્ન વૈશાલીશાળી કરવાં આવ્યા હતા.

