એક એવી ઘટના સામે આવી રહી છે જેની સાંભળીને ભલભલા રડી પડશે. આ ઘટના અટલાદરા પાદરા રોડ પર ગુરૂવારના દિવસ રાત્રે 12:30 વાગે રીક્ષા અને કાર સામ સામે અકસ્માત થતાં એક પરિવારના ચાર સહિત 5ના મોત થયા હતા. જેમાં નાના ત્રણ બાળકનો પણ સમાવેશ થાય છે. મળતી માહિતી અનુસાર તે લોકો લગ્નમાંથી પાછા આવતા પરિવારની રીક્ષા ઉપર કાર ના પૈડાં માથે ચડી ગયા. જ્યારે બે બાળકોને સારવાર દરમિયાન એસએસસી SSG માં દાખલ કરવામાં આવતા પણ ત્યાં તેનું મોત થયું હતું. આ ઘટનાની પાછળ એક જ પરિવારની અંદર પાંચ લોકોના મોત થયા જ્યારે આ ગામની અંદર તમામ ની અર્થી સાથે ઉઠાવવામાં આવી હતી.

આ ઘટના પાછળ મળતી માહિતી અનુસાર પાદરાના લોલા ગામના નાયક ફળિયામાં રહેતા રીક્ષા ચાલક અરવિંદભાઈ નાયક સાસરીયામાં લગ્ન હોવાથી તે સમારોહમાં ગયા હતા. પોતાના પરિવારને રીક્ષામાં બેસાડીને સાથે ભત્રીજી શિવા નીને લઈને પાછા આવી રહ્યા હતા. અટલાદરા રોડ નજીક પેટ્રોલ પંપ પાસે ફૂલ સ્પીડમાં આવતી ડ્રાઈવરે સામેથી રીક્ષા અડતા અકસ્માતમાં રીક્ષા આવતામાં તમામ પરિવાર અરવિંદભાઈ કાજલબેન શિવાની મોતની નિપજીયું હતુ.

આ ઘટના બનતા જ 108 ની ગાડી બોલાવીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં બે બાળકને SSG મોત નિપજ્યું હતું જ્યાં આ ઘટના બનતા કાર ચાલકને અલ્પેશ નાયક ને ધરપકડ કરવામાં આવી છે કોર્પોરેટર ના અધિકારીઓ અને પોલીસ સ્થળની મુલાકાત લઇ રોડ વચ્ચે ડિવાઇડર લગાવવા સૂચના આપી છે.

એક જ પરિવારમાં ચાર સભ્યોના મોત થતાં તેમાંથી જીવ બચી ગેલા 11 વર્ષની આર્યન સયાજી હોસ્પિટલમાં હેઠળ છે પણ તેના માતા પિતા અને ભાઈ બહેનનું મૃત્યુ નીપજ્યું છે. ત્યાં તે તેની કાકાની દીકરી શિવાનીનું પણ મોત નીપજ્યું છે.

આકસ્માતની પાસે બનેલી ઘટના સીસીટી ફૂટેજમાં કેદ થઈ ગઈ છે અને તે પોલીસે એકઠી કરી લીધી છે વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે અંદરના સમયમાં અકસ્માત સ્થળ પર એક તરફ ઝાડ હોવાથી જ્યારે આંખના પલકવાર કારમાં બંને વાહન અથડાયા હોય તેમ દેખાય છે. જ્યારે બંને વાહનની વચ્ચે કોઈ વાહ અન્ય વાહન જોવા મળી રહ્યું નથી.

કાર ચાલક તે એક વલસાડનો રહેવાસી જય હિન્દ યાદવ ચરવાડા ગામમાં રહે છે હોવાનું પોલીસને તપાસ હેઠળ જાણવા મળ્યું છે. પોલીસને મળતી માહિતી અનુસાર તે એક ડ્રાઈવર તરીકે છૂટક કામ કરતો હતો પણ જોકે માજલપુર પોલીસ સ્ટેશનમાં હજુ તેમનું નિવેદન નોંધ્યું નથી તેમ જણાવ્યું છે.

વડોદરાના પંચાલ સાહેબે જણાવ્યું કે અકસ્માત ફુલ સ્પીડમાં અકસ્માત થયો છે જેને અંદરાના માં કદાચ એકબીજાને ધ્યાન રહ્યું નથી જ્યારે વાહનોની ખૂબ જ વધારે સ્પીડ હતી આ આ કારને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી છે.