હોળી રમવા ભારત આવેલી જાપાની મહિલા સાથે 4 છોકરાઓ એ કરી જબરદસ્તી ….વીડિયો જોઈને તમને પણ ગુસ્સો આવશે

આજકાલ સોશિયલ મીડિયા પર અવારનવાર ઘણા કિસ્સાઓ વાયરલ થતા હોય છે. આલેખ સોશિયલ મીડિયા પર એવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં યોગ અને એક ગ્રુપ દ્વારા એક વિદેશી મહિલા સાથે છેડછાડ કરતા હોય છે. 22 વર્ષની જાપાની મહિલા હોળી રમવા માટે ભારત આવી હતી અને તેની સાથે ચાર યોગ હોય એવું કર્યું કે જો વીડિયો જોઈને તમને પણ ગુસ્સો આવી જશે.

મિત્રો તમને જણાવી દઈએ મહિલા એક વિડિયો દ્વારા માહિતી આપી છે કે આ વીડિયોને હટાવી દેવામાં આવે અને અંદર એક યુવકોનું ગ્રુપ છોકરીના ચહેરા ઉપર જબરદસ્તી કલર લગાવી રહ્યું છે. આ લોકોને શરમ જરાક વિડીયો બનાવતા જરાક પણ શરમ આવી નથી. આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર જઈને લોકો ખૂબ જ ગુસ્સે થયા છે. હાલ લોકોએ આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

મિત્રો તમને જણાવી દઈએ વીડિયોની અંદર આપણે સૌ કોઈ જોઈ શકીએ છીએ ચારથી પાંચ જેટલા અસામાજિક તત્વો જાપાની છોકરીને જબરદસ્તી કરી રહ્યા છે અને કલર પણ લગાવી રહ્યા છે. ત્યાર પછી બીજા કેટલાક છોકરાઓ ત્યાં પહોંચી જાય છે અને રંગ લગાવવાના નામ ઉપર મહિલાની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવા લાગે છે.

આ ગ્રુપની અંદર એક છોકરો મહિલા ના માથા ઉપર જોરદાર રીતે ઈંડુ ફોડે છે. પછી થોડીવાર પછીમાં મહિલા કોઈને કોઈ રીતે છોકરાઓના ગ્રુપમાંથી બહાર નીકળી જાય છે. ત્યાર પછી બીજો યુવક આવે છે અને તેના ગાલ ઉપર રંગ લગાવવાનો પ્રયત્ન કરે છે.

ત્યાર પછી મહિલાનો મગજ જતા તેને એક તમાચો મારી દે છે અને મહિલા ધીરે ધીરે ત્યાંથી ચાલી જાય છે. આ વિડીયો માં મહિલા વારંવાર કહેતી નજરે પણ ચડે છે અને પોતાને તે ગ્રુપમાંથી બહાર કાઢવાનો પણ પ્રયત્ન કરતી નજરે ચડે છે. આલા મહિલાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જબરદસ્તી કરીને જાપાની મહિલા સાથે આ પ્રકારનું વર્તન કરવું યોગ્ય નથી.

લોકોની માંગણી છે કે આ યુવકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. આ કટ્ટાને લઈ બોલીવુડ અભિનેત્રી પણ લોકોને સામે અપીલ કરી હતી કે છોકરાઓને જેલમાં મોકલવામાં આવે અને 22 વર્ષે જાપાની મહિલા ફરવા માટે આવી છે તેને ભારતની અંદર એકલી યાત્રા કરાવવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *