આપણી સામે અકસ્માતના ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં છેલ્લા ઘણા સમયથી બાળકોના અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી જ એક ઘટના રાયપુરમાંથી સામે આવી છે જેમાં પરિવારના ત્રણ સભ્યો કુવામાં પડી જતા તેમના મોત થયા છે. આ ઘટના આ રંગના ચરોડા ગામમાં બની હતી. ઘટના બનતા ની સાથે તુરંત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ ઉચ્ચ પૂછપરછ તથા તપાસ હાથ ધરી હતી અને ત્રણે બાળકોના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.
આ સમગ્ર ઘટનાથી પરિવારજન માથે આભ ફાટી પડ્યું હતું. તથા સમગ્ર ગામ શોક ની લાગણીમાં ગરકાવ થયું હતું. આ ઘટનામાં ત્રણ બાળકો સામે લેતા જેમાંથી કેશવ શાહુ, ઉલ્લાસ સાહુ નો સમાવેશ થાય છે બંને લોકો એક જ ગામના રહેવાસી હતા તેઓ કુવા પાસે રમી રહ્યા હતા ત્યારે અચાનક જ સંતુલન ગુમાવતા તેઓ કુવામાં પડી જતા તેમના મોત થયા હતા. ત્યારબાદ આસપાસના લોકો તથા પોલીસની મદદથી બાળકોના મૃત દેને બહાર કાઢવામાં આવ્યા હતા.
મૃતદેહને જોઈને પરિવારમાં દુઃખનો માહોલ સર્જાયો હતો તથા સમગ્ર ગામ અંતિમયાત્રામાં જોડાયો હતો કોઈને એવો અંદાજ પણ નહોતો કે બાળક રમીને ઘરે પાછો આવશે નહીં. ત્રણેય બાળકો જામફળ ખાવા માટે ઝાડ પર ચડ્યા હતા તેની બાજુમાં જ એક કૂવો હતો પરંતુ ડાળી સાથે લટક્યા હોવાથી ત્યાં સંતુલન ગુમાવતા અચાનક જ બાળકો કુવામાં પડ્યા હતા તેથી બાળક લાંબા સમયથી ઘરે ન આવતા તેના પરિવારે શોધખોળ કરી હતી.
ત્યારબાદ તેના પરિવાર દ્વારા બંને બાળકોને કુવામાં જોવામાં આવ્યા હતા તેથી તેને તાત્કાલિક પોલીસને જાણ કરતા તુરંત પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી